________________
નવા ચહેરા
૧૫૧
હાડે ચાંપી દીધા. પછી પેાતાનાં અંતે હાથ-માજાં છાતીએ ખાવી, તેમણે નીચા નમી બીજી યુવતીને નમન કર્યું.
ખુરશી ઊભી રહી. તરત જ તેની પાછળથી માથા વડે તેને ધકેલનારા પણ ઊભા થયે।. ટાપા સાથે ખુરશી-ગાડીને ધકેલતે હેવાથી, તેને ટાપે તેના માથા ઉપર વિચિત્ર રીતે ચપટા બેસી ગયેા હતેા.
:
મેજરે હવે જાહેર કર્યું, હું જૉ ’બૅંગ્સ્ટીક આજની આ અણુધારી મુલાકાતને કારણે આજના દિવસથી માંડી આખી જિંદગી સુધી એક સુખી અને ગૌરવશાળી માણસ બની રહેશે.”
**
જુઠ્ઠા માણસ, તું કયાંથી સામે આવી પડયો ? મારાથી તારું મેાં જોયું જતું નથી.” પેલાં ખુરશી-ખાતુએ ણુકા કર્યાં.
“તા બુઢ્ઢા-જૉતે પેાતાના એક સંભાવિત મિત્રની રજૂઆત કરવા પરવાનગી આપેા; મિ॰ ડેાશ્મી, મિસિસ કયૂટન.” ખુરસીમાં એડેલીએ એળખને સુંદર ચેટા સાથે સ્વીકાર કર્યાં. પછી મેજરે પેલી યુવતીની આળખ આપતાં કહ્યું, “ મિ॰ ડામ્બી, મિસિસ ગ્રૅંગર.
""
જવાબમાં તે યુવતીએ મિ॰ ડામ્બીને ટાપા હાથમાં લઈ નીચા નમી નમન કરતા જોવા જેટલી નજર તે તરફ ફેરવી.
પછી મેજરે મિ॰ ડેામ્મીને સંખેાધીને કહ્યું, “મિસિસ સ્કટ્યૂટન હંમેશાં મુટ્ઠા-જૉશના હૃદયમાં તરખાટ મચાવતાં રહે છે.’’
મિ. ડામ્મીએ જવાબમાં સૂચક ચેષ્ટા કરી કે, એ બાબતમાં નવાઈ પામવા જેવું શું છે?
“દુષ્ટ પિશાચ, હવે તારી ખુશામતા રહેવા દે; પણ તું કયારને અહીં આવ્યા છે, એ તેા કહે.”
:
“ એક દિવસ થયા.’
‹ અને તારા જેવા ભૂંડને, વળી આ
રમણીયતાની શી કદર? ’’
Jain Education International
For Private & Personal Use Only
સ્વર્ગીય કુદરતની
www.jainelibrary.org