________________
૧૩૮
ડી એન્ડ સન સુસાન નિપરે હવે બોનેટના બંને છેડા સામટા ચાવવા માંડયા હતા, અને પેલા અજવાળિયા ઉપર પોતાના અંતરની બધી સંમતિ ડોકું હલાવ્યા કરીને ઠાલવવા માંડી હતી. તેણે તરત જ વાતચીતનો વિષય બદલવા, કેણ ચા સાથે દૂધ લેશે, ખાંડ લેશે, વગેરે સવાલ પૂછવા માંડ્યા.
જતા પહેલાં ફૉરસે કાકા-સેલને પાછા પોતે કહેલી વાતો અને કરેલી શરતમાં ફરીથી બાંધી લીધા. પછી ઑલ્ટર તેને કોચ સુધી મૂક્વા ગયો ત્યારે ફલૅરન્સે રસ્તામાં વેટરને પૂછી લીધું –
વોલ્ટર, કાકાજી સમક્ષ પૂછવાની મારી હિંમત ન ચાલી; પણ તમારે પરદેશ બહુ લાંબે વખત રોકાવાનું થશે ?”
મને એમ લાગે છે; કારણ કે, મિ. ડોમ્બીએ મારી નિમણૂક તે જગા માટે કરી, ત્યારે એવું કાંઈક કહ્યું હતું ખરું.”
આ નિમણૂક તમને સજા કરવા માટે કરવામાં આવી છે કે, તમારા ઉપર ખુશી બતાવવા ?”
ઑલ્ટર એ પ્રશ્નને સાચો જવાબ મેં બેલવાની હિંમત કરી શક્યો નહિ. પરંતુ ફલેરન્સ તેના ચહેરા સામે જોઈ રહી હતી, એટલે તરત તે બોલી ઊઠી –
મને એમ લાગે છે કે, તમે પપાના કૃપાપાત્ર કદી હતા જ નહિ, ખરુંને ?”
હું તેમનો ખાસ કૃપાપાત્ર બનું એવું કશું કારણ પણ છે નહિ. પેઢીમાં મારા જેવા કેટલાયે માણસો કામ કરે છે, અને મારી તથા મિ. ડાબી વચ્ચે એટલું મોટું અંતર છે કે, હું મારું નોકરીનું કામકાજ કરું, એટલા માત્ર તેમની નજરમાં વસી જાઉં એવું બને પણ નહીં.”
પણ ફરન્સ તે રાતે તેના પિતાના કમરામાં ગઈ હતી ત્યારના અનુભવ પછી તેના મનમાં જરાય શંકા રહે તેમ ન હતું કે, ઑલ્ટરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org