________________
૧૧૨
ડેબી એન્ડ સન હાથ પિતાના હાથમાં લઈ પોતા મેં ઉપર અને છાતી ઉપર ફેરવવા હિંમત કરી શક્યું હોત?
“ફલેય, આમને ચહેરે બહુ વહાલું લાગે છે. મેં ફરી તેમને જેમાં તે બહુ સારું થયું. જૂનાં નર્સ, હવે ચાલ્યાં ન જતાં; અહીં જ રહેજે.”
અચાનક આસપાસ થતી વાતમાં તેણે વૉલ્ટરનું નામ સાંભળ્યું. તરત જ પલ બેલી ઊડ્યો, “કાણે ઑલ્ટરનું નામ લીધું ? તે અહીં છે? તેને જલદી બેલા; મારે તેને પણ મળવું છે.”
મિ. ડોબીએ તરત સુસાનને કહ્યું, “જલદી તેને પાછો બેલાવી લાવ.”
ડી વારમાં વોટર કમરામાં દાખલ થયો. તેને ખુલ્લે, નિર્દોષ ચહેરે પલને યાદ રહ્યો હતો. તેને દેખતાં જ પોલે હાથ લાંબા કરી કહ્યું, “ગૂડબાય ! આવજે!”
મિસિસ પિપચિન પાસે હતાં, તે તરત બોલી ઊઠયાં, “કેમ, કેમ? ગૂડબાય કેમ કહે છે?”
હા, હા, ગૂડબાય ! વહાલા વેલ્ટર આવજે!” એમ કહી પેલે તરત પૂછયું, “પપા ક્યાં છે?” મિ. ડાબી તરત પંલ તરફ નમ્યા.
ટરને હંમેશા યાદ રાખજે, પપા યાદ રાખજો કે, હું વોલ્ટરને ચાહતો હતો.” પછી વેટર તરફ હાથ ઊંચે કરી તેણે ફરીથી કહ્યું, “ગૂડબાય !”
ત્યાર પછી તરત જ તેણે મોટેથી કહ્યું, “મને જલદી સુવાડી દ; ફૉય, મારી તદ્દન નજીક આવ; મારે તને જેવી છે; મને આંખે ઝાંખ પડે છે.”
તરત જ ભાઈબહેન એક બીજાને વળગી પડ્યાં.
પિલ શુન્ય નજરે ધીમેથી ગણગ, “હોડી આવી છે; ફલેય મમ્મા બરાબર તારા જેવી જ છે. હું તેને બરાબર ઓળખું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org