________________
૧૧૦
ડી એન્ડ સન એક પછી એક સારા દાક્તરે આવતા ગયા. છેવટે સર પાર્કર પેપ્સ પણ આવ્યા. પેલને ખબર પડી હતી કે, પોતાની ભમ્મા ફલેરન્સને છેવટના હાથમાં ભીડીને મરી ગઈ ત્યારે એ દાક્તર હાજર હતા. એ દાક્તર ઉપર તેથી તેને ઘણું વહાલ હતું.
પેલની તહેનાતમાં ઘણું જણ બદલાતાં, પણ ફર્લોરન્સ કદી ન બદલાતી. તેની ફઈ, બુઠ્ઠી મિસિસ પિપચિન, મિસ ટેકસ વગેરે આવતાં અને જતાં. તેમ જ તેના પપા મિડોમ્બી પણ આવતા અને જતા. તે આવતા ત્યારે પલ આંખ મીંચી, તે હવે શું કરે છે કે કહે છે, તે જાણવા ઉત્સુક થઈ રહેતો. પણ તે તો અમુક નિયત વખત ગુપચુપ બેસી, કશું બોલ્યા કર્યા વગર કે પેલના શરીર ઉપર હાથ ફેરવ્યા વિના ચાલ્યા જતા. પેલ, ખરેખર તે એના પપા છે કે આભાસ છે, એવા વિચારમાં પડી જતો. એક વખત તે પૂછી બેઠે, “ફલેય, મારી પથારીની પાંગથે વાળ છે ?”
કઈ જ નથી, ભાઈ એ તો પપા છે.”
મિ. ડોમ્બીએ માથું ઊંચું કરીને પૂછ્યું, “મારા દીકરા ! તું મને ઓળખી શકતો નથી ?”
પેલ બોલ્યા વિના તેમના મોં સામું તાકીને જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો, “આ તેના વા છે શું?” મિ. ડેબીના મેં ઉપર દુઃખની રેખાઓ ફરી વળી. તે જઈ પલ પોતાના હાથ લાંબો કરી તેમના બંને હાથ ભાવપૂર્વક પોતાના હાથમાં લેવા જાય, ત્યાર પહેલાં તો મિત્ર ડેખિી પાછા વળી બહાર ચાલ્યા ગયા.
પલ ફલેરન્સ સામે ધબકતે હૃદયે જોઈ રહ્યો. ફર્લોરન્સ કંઈક બેલવા જતી હતી, પણ તે શું બેલશે તે કપી લઈ, તેને તેણે બેલતી રોકી દીધી. બીજે વખતે જ્યારે તેણે પોતાના પિતાની આકૃતિને પથારીની પાંગઠે બેઠેલી દેખી, ત્યારે તેણે તેને સંબોધીને કહ્યું, પપ, મારે માટે દુઃખ ન કરશો; હું મજામાં છું !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org