________________
ડોમ્બી ઍન્ડ સન
*
મિસ નિપરે વૉલ્ટર પાસે આવતાં જ કહ્યું, મિ. વૉલ્ટર ! મને સ્ટંગ્ઝ ગાર્ડન્સને! રસ્તે બતાવેને! માસ્ટર પોલની જૂતી નર્સ રિચાર્ડ્ઝ ત્યાં રહે છે. બહુ પહેલાં રિચાર્ડ્ઝ સાથે માસ્ટર પોલ અને મિસ લાયને લઈ અમે તેને ઘેર ગયાં હતાં; ત્યાંથી પાછાં ફરતાં પછી મિસ ફ્લાય ખાવાઈ ગયાં હતાં, અને તમે તેમને પાછાં ઘેર લાવ્યા હતા, એ યાદ છે ને? માસ્ટર પોલ અત્યારે બહુ બીમાર છે, અને તે અબઘડી પેાતાની જૂની નર્સને જોવા માગે છે. મહેરબાની કરીને મિ॰ વૅલ્ટર, મને સ્ટંગ્ઝ ગાર્ડન્સ લઈ જાએ !”
૧૦૯
માસ્ટર પોલ બહુ જ ખીમાર છે?''
“ અરેરે ! બિચારું નાજુક ફૂલ; આ લેકાએ ભણાવી ભણાવીને તેને કૂચા કાઢી નાખ્યા છે ! ”
ઃઃ
વૅટર પરિસ્થિતિ સમજી લઈ, તરત ઘેાડાગાડીમાં બેસી ગયે અને કલ્પનાથી સ્ટેગ્ઝ ગાર્ડન્સ તરફ ધાડાગાડીવાળાને દોરવા લાગ્યા.
પણ તે વખતે સ્ટંગ્ઝ ગાર્ડન્સ નામની જગાની હસ્તી જ રહી નહોતી. રેવેવાળાએએ કયારનું તે જ્ગાનું નિકંદન કાઢી નાખ્યું હતું, અને ત્યાં જુદી જુદી ધ્રુવીય ઇમારતા ઊભી થઈ હતી. એટલે ઘણીય નિષ્ફળ પૂછપરછ અને તપાસ પછી રિચાર્ડ્ઝના પતિ ટ્રેડલને એળખનારા કાઈ રેલ્વેવાળા જ મળી ગયે ત્યારે તેણે રેલ્વેનાં નવાં મકાનેામાં ટ્રેડલ જ્યાં રહેતેા હતેા, તે ઠેકાણું બતાવ્યું.
રિચાર્ડ ્ઝ મળતાં જ તેને ઝટપટ બધા સમાચાર આપવામાં આવ્યા. પેલની કારમી બીમારીના સમાચાર સાંભળતાં જ બિચારી રિચાર્ડ્ઝ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી, અને તરત તૈયાર થઈ ઘેાડાગાડીમાં બેસી ગઈ.
મિ॰ ડામ્બીના ઘર આગળ અંતે જણી ઊતરીને અંદર ગઈ. વોલ્ટર બહારથી જ ઊભા રહી, કંઈ વિશેષ સમાચાર મળે તે મેળવવા કેાશિશ કરવા લાગ્યા. દરમિયાન દરવાનની બેઠક પાસે તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org