________________
ડેબી ઍન્ડ સન એટલે હવે તો સેલને બધી વાત કહી દેવી, અને વેટરને વેસ્ટ ઈન્ડિઝ જવા દે, એટલું જ કરવાનું બાકી રહેતું હતું. જોકે, તેમને પિતાને મનમાં ખાતરી હતી કે, જે તે મિ. ડાબીને ભેગા થઈ શક્યા હત, તો પોતાના મિત્ર સેલ અને વોલ્ટરના હિતમાં ઘણું ઘણું પાર પાડી શક્યા હોત.
પરંતુ ઑલ્ટરને પલે છેવટના યાદ કરીને મળવા ખાસ બેલાવ્યો હતો, તથા તેની બુઠ્ઠી નર્સને વખતસર શોધી લાવવામાં વેટરે જ અગત્યનો ભાગ ભજવ્યો હતો, એ બધા સમાચાર ઉપરથી આપે આપ સાબિત થતું હતું કે, વેલ્ટરને મિ. ડોમ્બીના ઘરનો જ માણસ ગણવામાં આવે છે, અને તેથી તેને વેસ્ટ ઈન્ડિઝ મોકલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે તેને જલદી આગળ લાવવા માટે જ લેવામાં આવ્યો હવે જોઈએ ! એટલે કેપ્ટન કટલે સેલેમન જિસને વૈલ્ટરની નવી નિમણૂકના સમાચાર જણાવવા માટે આને જ યોગ્ય અવસર ગણીને, એ સમાચાર ત્યાં જ વદી નાખ્યા.
સલેમન જિન્સ, આ સમાચાર સાંભળી એકદમ તો ડઘાઈ જ ગયો. પરંતુ મિ. ડોબીના પુત્રના મૃત્યુના સમાચારથી ડઘાયેલું તેનું ભલું હૃદય આ સમાચારથી વિશેષ ઘવાય તેમ રહ્યું જ ન હતું. તેમાંય કેપ્ટન કટલે વિટિંગ્ટનની કવિતાની ભાષામાં વેલ્ટરના ઉજજવળ ભાવી – ફલેરન્સ સાથે લગ્ન સુધીના ભાવી – અંગે એવો ભાર મૂકવા માંડ્યો કે, છેવટે સલેમન ડોસાથી વૉલ્ટરના એવા ઉજજવળ ભાવી આડે એક શબ્દ બલવાનું પણ અશક્ય થઈ ગયું.
છેવટે તે એટલું જ બે, “વોલ્ટરને દરિયાની મુસાફરીએ ઊપડવાની પહેલેથી જ મરજી હતી; અને મને કોણ જાણે એવો ભય પહેલેથી સતાવી રહ્યો છે કે, દરિયાની મુસાફરી તેને માટે ખતરનાક છે. એટલે અહીં જ રહીને તેની જેટલી ઉન્નતિ થવાની હોય તેટલી થાય, એવી મારી ઈચ્છા હતી. પણ રેડ કટલ, તમે મારા મિત્ર છે, અને હમેશાં મને સાચી જ વાત કહેશે, એમ માનું છું. તો તમે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www