________________
મિસ ટોક્સ
<<
ગૂડ મૅનિંગ, સાહેબ,” મિસ ટૅક્સે ટાઢાશથી જવાબ આપ્યા.
ઃઃ
જૉયે-ઑગસ્ટૉકને, મૅડમ, હમણાં હુમાં સામી બારીએથી તમને નમન કરવાનું સદ્ભાગ્ય સાંપડતું નથી. જૉયે પ્રત્યે ઘણી ક્રૂરતા આચરવામાં આવી રહી છે, મૅડમ. તેને સૂર્ય વાદળ નીચે જાણે છુપાઈ ગયા છે.”
મિસ ટૅકસે પૂરી ટાઢાશથી માત્ર માથું એક બાજુ નમાવ્યું. “ તા બુઢ્ઢા-જૉયે સૂર્ય પરગામ ચાલ્યા ગયેા હતેા, શું?”
૪૭
<<
હું? પરગામ ? ના, ના; હું બહારગામ ગઈ જ નથી. પણ હમણાં હું જરા ભારે રાકાણુમાં છું; મારાં કેટલાક નિકટનાં સંબંધીએ પાછળ મારે બધા સમય રાકવા પડે છે. અત્યારે પણ હું ઉતાવળમાં જ છું; ગૂડ-માર્નિંગ સાહેબ !
33
મેજરની લખેાટા જેવી આંખેા વધુ બહાર ઊપસી આવી અને જોરથી ચકળવકળ થવા લાગી. તે પેલીને જતી જોઈ ને ગણગણ્યા,
<<
છ મહિના અગાઉ તે આ ખાઈ હું જે જમીન ઉપર ચાલતે તેને ચુંબન કરવા તૈયાર હતી; હવે એવું તે શું થઈ ગયું છે, જેથી તે આટલી બધી અકડાઈ દાખવે છે? ઠીક, મૅડમ, ઠીક; મેજર જયેને એમ રવડતા મૂકી શકાય નહિ, સમજ્યાં ? મેજર જે ખી॰ બહુ ચવડ વસ્તુ છે, મૅડમ! અને પાછો બુઢ્ઢો-જે ભારે કરામતી માસ પણ છે, હા ! ”
O
અને એક દિવસ મેજરે મિસ ટૅક્સના કમરામાં હિલચાલ થતી જોઈ એટલે તરત તે બે નાળીવાળું દૂરખન લઈ આવ્યા અને ખારી પાછળ સંતાઈને ઊભા રહી નિહાળવા લાગ્યા. એક બાળક અને નર્સ ત્યાં આવેલાં હતાં. મિસ ટીસ એ બાળક માટે જીવ ઉપર આવીને દેડાદેડ કરી રહી હતી. મિસ ટૅક્સના આખા કમરામાં પણ સુઘડતા અને સુસજ્જતાની રીતે ઘણા ઘણા ફેરફા થયેલા હતા; અને તે બધા કંઈક ખાઁળ કહી શકાય તેવા જ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org