________________
ડેબી ઍન્ડ સન તરત જ મિ. કાર્કર પણ બહાર નીકળ્યા. તેમણે વેટરને જ કહ્યું, “મિ. કાર્કર-જુનિયરને મારા કમરામાં મોકલવા મહેરબાની કરશે.”
વોલ્ટર મિ. કાર્કર-જુનિયરને લઈ આવ્યો. તરત જ મિ. કાર્કર મેનેજરે ગુસ્સાના અવાજે કહ્યું, “જન કાર્કર, તમે અને આ છોકરડા વોટર શી જના વિચારી છે, શું કાવતરું રચ્યું છે કે, તમારું નામ મારી સમક્ષ અને મિ. ડોબી સમક્ષ તે લીધા જ કરે છે, એ મને જરા સમજાવશો ? તમે મારા નજીકના સગા છે, અને એ –માંથી હું મારી જાતને છૂટો નથી કરી શકતો, એટલું બસ નથી ?”
“એ હીવત માંથી એમ જ તમારે કહેવું છે ને ?”
“હા, હા, એ હીણપતમાંથી ! પરંતુ એ હીણપત તમારે આખી પિટીમાં જ્યારે ને ત્યારે રણશિંગાથી કુંકાવીને જાહેર કર્યા કરવાની શી જરૂર છે, એનો જવાબ મને આપોને ! તમારું નામ આ પેઢીમાં કાઈ ખાસ પ્રતિષ્ઠા કે મહત્ત્વ ધરાવે છે?”
ના, જેમ્સ, હું બરાબર જાણું છું કે, મારું નામ ઊલટું ભારે અપ્રતિષ્ઠા ધરાવે છે. પણ તે બાબત તમે હવે આટલે દિવસે તમારું મન જરા હળવું કરે, એવી મારી વિનંતી છે.”
“તો પછી, તમે મારા માર્ગમાં તમારી જાતને શા માટે વચ્ચે લાવ્યા કરે છે ? તમારી જાતને વચ્ચે લાવીને હજુ મને પૂરતું નુકસાન તમે નથી કરી લીધું, એમ તમને લાગે છે ?”
જેમ્સ, મેં તમને જાણી જોઈને કદી નુકસાન કરવા વિચાર સરખે નથી કર્યો.”
તમે મારા માર્યું છે, એ વસ્તુ જ મને પૂરતું નુકસાન
એ વસ્તુ મિટાવવી શક્ય હૈય, તો મિટાવવા હું તૈયાર છું,
જેમ્સ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org