________________
પોલ વગેશનમાં ઘેર આવે છે
૯૯
ત્યારથી સારા માણસેાના આ સમાજની નજરે હું મરી ગયેલા માણસ છું. આ મિ॰ ડામ્બીના પિતાને! હું ખાસ આભારી છું; કારણ કે, તેમણે તે વખતે પણ મારા પ્રત્યે ખાસ દયાભાવ દાખવ્યા હતા. તેમણે મને આજે હું ગયેા હતેા તે એરડામાં જ ખેલાવ્યા હતા. અને પછી એ ઓરડામાં કદી હું ગયા નથી ~ માત્ર આજે જ ગયા. ત્યારથી માંડીને વરસે। સુધી હું મારી અત્યારની જગાએ બેઠે। છું તે એ। છું. કદાચ અત્યારના મિ॰ ડામ્બીનેા નાનકડા પુત્ર મેટા થઈ, આ સિ સંભાળશે, ત્યારે તેને બધી વાત પિતા તરફથી કહેવામાં આવશે; પણ તે વખતે હું જીવતા હાઈશ કે નહિ, એ હું જાગુતે નથી. વૉલ્ટર, હમેશાં પ્રમાણિક બનજે, ભાઈ ! ઈશ્વર તને અને તારાં સૌને પ્રમાણિક રાખે - અથવા જીવતા ન રહેવા દે, એટલે જ તને
મારા અંતરના આશીર્વાદ છે !”
૧૪
પાલ વૅકેશનમાં ઘેર આવે છે
૧
ઉનાળાન
નાળાની વૅકેશન નજીક આવવા લાગી. પાલ ઘેર જવાને યેા. વૅકેશનને બે કે ત્રણ અઠવાડિયાં જ બાકી હતાં, તેવામાં એક દિવસ મિસ ક્લિંબરે પાલને પેાતાના કમરામાં મેલાન્ગેા, તથા જણાવ્યું કે, “હું તારા પિતાને તારું પૃથ્થકરણ લખી મેકલવાની છું.” આભાર, મૅડમ,” પૅલે સમજ્યા વિના જ જવાબ આપ્યા. “ પણ હું શું કરવાની છું તે તું સમજ્યેા ખરા ?
''
* ના, મૅડમ.”
cr
ડેામ્બી, ડે।મ્મી, તું ખરેખર બહુ નમાલા છેાકા છે; હું શું કહેવા માગું છું, તે તું સમજતે નથી, તેા પછી તું મને પૂછ્તા ક્રમ
નથી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org