________________
પાલ વગેશનમાં ઘેર આવે છે
સર ખાર્નેટ સ્કેટલ્સ અને તેમનું કુટુંબ પૂરા દમામથી નૃત્ય-સમારંભમાં આવ્યું હતું. મિ॰ ડામ્મીને પુત્ર પાલ તથા પુત્રી હૅોરન્સ ત્યાં હાજર છે, એ જાણી તરત જ તે અને તેમનું કુટુંબ આ એ જણ પ્રત્યે ખાસ ઓળખાણુ બતાવવા તથા કેળવવા લાગ્યાં. તેમને પુત્ર બાર્નેટ તે ફ્લોરન્સ સાથે કેટલીય વખત એ સમારંભમાં નાગ્યે. ફ્લોરન્સ આખા સમારંભમાં અનેાખી રીતે દીપી આવી હતી. અને સેફા ઉપર પડવો પડયો પૅલ પેાતાની બહેનને સૌ વખાણુતાં હતાં તે જોઈ ફૂલ્યે સમાતા નહાતે.
૩
છેવટે આ સંસ્થામાંથી. વૅકેશન પૂરતા ઘેર જવાના દિવસ આવી પહોંચ્યા; નાનકડા પાલે પેાતાનાં પુસ્તકા વગેરે સામાન ખરાબર કાળથી સમેટાવી લીધેા. એ સમેટાવતી વખતે કાણુ જાણે તેને એમ લાગતું હતું કે, ક્રીથી કદાચ તે આ જગાએ એ પુસ્તકા લઈ તે પાછે નથી આવવાના.
અને તેથી તેણે સૌની વિદાય પણ એ જ રીતે લીધી. તેની તબિયત છેક જ કથળી ગઈ હતી. કવી રીતે તે પેાતાને ઘેર પહોંચ્યા, તથા ચિરપરિચિત પથારીમાં તેને સુવાડવામાં આવ્યેા, તેની તેને કશી ખબર જ પડી નહિ.
66
તે જરા ભાનમાં આવ્યેા, ત્યારે તેણે ‘મારે ફ્લોરન્સ સાથે એકલા વાત કરવી છે; દૂર ખસી જાઓ.”
૧૦૩
*
લારન્સ આવતાં તેણે તેને પૂછ્યું, “ ક્લાય, મને તે ઘેાડાગાડીમાં અહીં લાવ્યા, ત્યારે આ કમરામાં હાજર હતા તે પપા હતા ને?”
ખરું ને?
એકદમ જ સૌને કહ્યું, તેને મેલે અને સૌ
“હા, ભાઈ.”
તે મને અહીં આ રીતે લવાતા દેખીને જરાય રડવા નહેાતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org