________________
ડી એન્ડ સન આપની માફી માગું છું, પણ હું એટલું જ કહેવા જતો હતો કે, મિ. કાર્કર-જુનિયરે મને એમ કહ્યું કે, તમે બહાર ગયા છે; નહિ તો મિત્ર ડાબી સાથે તમે વાત કરતા હો તે વખતે હું બારણું ન ઠેક્ત. આ કાગળ મિ. ડોબી માટે હમણું ટપાલમાં આવ્યા છે, સાહેબ.”
“ઘણું સારું,” એમ કહી મિ. કાર્કર-મૅનેજરે એ કાગળો તેના હાથમાંથી ઝૂંટવી લીધા અને પછી તરત જણાવ્યું, “તમે હવે તમારું કામ કરે.”
આમ કાગળ ઝૂંટવવા જતાં એક કાગળ જમીન ઉપર ગબડી પડો. મિ. કાર્કરે જોયું નહિ, એટલે મિ" ડોમ્બીના લક્ષ ઉપર પણ એ આવ્યું હોય એમ લાગ્યું નહિ. એટલે ઑલ્ટરે તરત પાછા ફરી એ કાગળ ઉપાડી મિડોમ્બીના મેજ ઉપર મૂકી દીધો.
એ કાગળ મિસિસ પિપચિને મોકલેલો સામયિક અહેવાલ હતો, અને તેમનાથી જાતે બરાબર લખી શકાતું ન હોવાથી, ફરન્સ પાસે તે લખાવ્યો હતો. મિ. ડોમ્બી ફલેરન્સના અક્ષર જતાં જ રોક્યા અને એ કાગળ ઑલ્ટરે જાણી જોઈને બધા કાગળમાંથી તારવીને જુદો મૂક્યો, એમ માની, તે એકદમ ગુસ્સે થઈ ગયા.
કમરામાંથી એકદમ બહાર ચાલ્યો જા.” મિ. ડોમ્બી તડૂક્યા. તેમણે એ કાગળ વૉટરના દેખતાં જ પિતાના હાથમાં મસળી નાખ્યો અને પછી ઑલ્ટર ચાલ્યો ગયો એટલે ફેડયા વિના જ ખીસામાં મૂકી દીધો.
પછી તરત જ તેમણે કાર્યર તરફ ફરીને પૂછયું, “તમે હમણું વેસ્ટ ઈન્ડિઝ તરફ કોઈને મોકલવાની જરૂર ઊભી થઈ છે, એમ કહ્યું, ખરું ને ?”
“હા છે.” “આ છોકરડા – “ગે ને ત્યાં મોકલી આપો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org