________________
ડે
ઍન્ડ સન
કેપ્ટન કટલ ઇડિયા ડેસ પાસે એક નહેરને કિનારે રહેતા હતા. એ આખો વિભાગ વહાણવટાની સાથે સંબંધ રાખતી વસ્તુઓનો અને માણસોનો હતો.
કેપ્ટન કટલ ઉપરને માળ ભોજન કરતા હતા, અને નીચે ભોંયતળના ભાગમાં મકાન-માલિકણ મિસિસ બૅકટિંજર બારણું બંધ કરી કપડાં ધોવાનું કામ કરતી હતી. એટલે બારણું ખૂબ ધમધમાવ્યા બાદ બાઈએ જ્યારે છેવટે તે ઉઘાડયું, ત્યારે ગુસ્સે થઈને તેણે વોલ્ટરને પૂછયું, “એક અંગ્રેજ બાઈનું મકાન તેનો કિલ્લો ગણાય કે નહિ? અને તેનું બારણું તોડવાનો તને શો અધિકાર છે?”
કેપ્ટન કટલ પણ બાઈને તડૂક જોઈ પોતાની ઉપર સીધી આફત આવી પડશે એમ માની, ઝડપથી ઊભા થઈ કમરાના બારણું પાછળ છુપાઈ ગયા; પણ કમરામાં વોટરને એકલાને જ આવેલે જોઈ તે બહાર નીકળ્યા. વૉટરે તેમને પોતાના કાકા ઉપર આવી પડેલી આફતની વાત કહી સંળળાવી; અને હવે શું કરવું જોઈએ, તે બાબત સલાહ પૂછી.
પિતાના મિત્ર સલેમન જિલ્લ ઉપર આવી પડેલી આ આફતની વાત સાંભળી કેપ્ટન કટલ ઑલ્ટરને બધું વિગતે પૂછવા માંડયા. વોટરે ત્રણસો સિત્તેર પાઉંડના ગીરો ખતની મુદત પાકી ગઈ હોવાની વાત કરી. તરત કૅપ્ટને ઊઠી એક ડઓ ટેબલ ઉપર ઠાલવી દીધો : તેમાં તેર પાઉંડનું પરચૂરણ અને એક અધે કાઉન હતાં. તે બધું તેમણે કેટના ખિસ્સામાં ભરી લીધું; પછી ધૂળધમાં બે ચાર જૂના ચાંદીના ચમચા બીજા ખિસ્સામાં મૂકી દીધા; પછી પિતાનું ચાંદીનું ઘડિયાળ સહીસલામત છે કે કેમ એ જોઈ લીધું અને તરત પોતાને ગટ્ટાદાર દંડે હાથમાં લઈ તેમણે વોટરને પિતાની સાથે ચાલવા કહ્યું.
પણ નીચે મકાન માલિકણ હાથમાં ઝાડુ લઈ તેમના માથા ઉપર ઝાપટવા તૈયાર ઊભી હશે એમ માની, તેમણે વૉલ્ટરને કહ્યું, “તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org