________________
પાલ ધંધા શરૂ કરે છે
૩૯
સવારે મિ॰ કાર્કરને આપજે. તરત જ માણસ મેાકલીને તે તારા કાકાને તેમની અત્યારની સ્થિતિમાંથી છેડાવશે અને પૈસા ભરી દેશે. તારા કાકા પણ કેવી રીતે, કેટલા સમયમાં એ પૈસા પાછા ભરપાઈ કરી શકશે તેની ગેાઠવણ તે વિચારી લેશે. આ મહેરબાની માસ્ટર પૉલે તારા ઉપર બતાવી છે, એ યાદ રાખજે. પણ તારે એ બાબત તેની સાથે કંઈ વિશેષ વાત કરવાની નથી. તું હવે જઈ શકે છે; પણ યાદ રાખજે કે, છેવટે તે આ પૈસા માટે તું અને તારી નેાકરી જ જવાબદાર ગણાશે.
વોટરના માં ઉપર આભારની અનેક લાગણીઓ ઊભરાઇ આવી. પણ તેને કશું ખેલવાની મના હેાવાથી તે નમન કરી ચાલતે થયેા. કૅપ્ટન કટલ પણ તેની પાછળ ઠેકડા મારતા ચાલવા માંડયા. પરંતુ તરત જ તેમને પાછા ખેલાવી, તેમની ટેબલ ઉપર મૂકેલી વિસાત ઉપાડી જવા તેમને કમાવવામાં આવ્યું.
કૅપ્ટન કટલને જરાય મરજી ન હતી, પણ હુકમ એવે। તાકીદના હતેા કે તેમણે એ બધું સમેટીને ખીસામાં ભરી લીધું; પછી પેાતાના દૂકને બાનુએ તરફના સંમાન તરીકે ચુંબીને તથા પેાતાના ડાબા હાથે મિ॰ ડામ્બીના હાથને પકડી, તેના ઉપર પેાતાના જમણા હાથને દૂક આનંદ પ્રદર્શિત કરવા દબાવીને તે ચાલતા થયા. મિ. ડામ્બી લેટાના ક્રૂકના આટલા નિકટ સ્પર્શ થતાં કંપી ઊઠયા.
લાર્સ, રાજી થતી થતી, વોલ્ટરને તેના કાકા સીલ માટે કંઈક સંદેશ કહેવા પાછળ દોડવા ગઈ; પણ મિ॰ ડેામ્બીએ તેને પછી મેલાવી. મિસિસ ચિકે તરત તેને પકાની રીતે સંભળાવી લીધું --
..
તું શું કદી ડામ્બી નહીં જ બની શકે, દીકરી ?”
<<
· વહાલાં ઈા, મારા ઉપર ગુસ્સે ન થશેા; મારા પપાતે હું એટલા બધે આભાર માનું છું કે આટલું ખેલતાંમાં તે તે
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org