________________
ડોમ્બી ઍન્ડ સન
<<
પણ ધાર કે, એ સાંઢ હડકાયે! ન હતા, પણ પાળેલે સાંઢ હતેા, એમ કહું, તે પછી, તારે શું કહેવું છે, અવિશ્વાસી ?” પાલે પેાતાને સવાલ હડકાયા સાંઢની બાબતમાં જ ઉડાવ્યા હતેા, એટલે આ વિકલ્પ રજૂ થતાં તે ચૂપ થઈ ગયેા. પણ મનમાં એ વિષે પણ તેને ગડભાંજ ચાલુ રાખતા જોઈ, મિસિસ પિપચિન ત્યાંથી દૂર ખસી ગયાં.
કર
પણ ત્યારથી માંડીને બંને જણમાં એકબીજા પ્રત્યે કંઈક વિચિત્ર પ્રકારનું આકર્ષણ નમ્યું. મિસિસ પિચિન વારંવાર પોલની ખુરસી અંગીરી સામે પેાતાની પાસે મુકાવતી; અને એના નાનકડા ગંભાર માં સામે જોયા કરતી. અલબત્ત, પેાતાની તેકરડી-ભત્રીજી, પોલની નેાકરડી વિકામ સાથે વધુ વાતચીત કરીને બગડી ન જાય, તેની હવે તે ખાસ કાળજી રાખતી.
પણ વિકામ હવે પાલ તરફ્ જ ભયની નજરે જોવા લાગી હતી. પોલને દેખી તેને પેાતાના કાકાની નાનકડી દીકરી એટ્સી જેન યાદ આવતી, અને તેની સાથે તે પોલની સરખામણી કર્યાં કરતી. મેક્સી જેનની મા પણ પાલની પેઠે પ્રસૂતિ સમયે જ મરી ગઈ હતી; અને પછી વિકામે જ તેને ઉછેરી હતી. વિકામ માનતી કે, પ્રસૂતિમાં મરી ગયેલી માતાએ પેાતાનાં છેાકરાંને મૃત્યુ બાદ પણ વીલાં નથી મૂકતી; અને તેની સારસંભાળ રાખ્યા કરે છે. ઉપરાંત તેને એવે વહેમ હતેા કે, એ મૃત માતાએ પેાતાનું બાળક જે કાઈ નવી ખાઈ ને ચાહે, તેને મારી નાખે છે ! એટલે વિકમ પેાતે પણ સાવચેત રહેતી એટલું જ નહિ પણ મિસિસ પિચનની ભત્રીજી-નેાકરડી એરિથિયાને ડરાવવા કહેતી કે, પાલની નજર તારા ઉપર ન પડવા દઈશ; એવાં છેાકરાં જેમને ચાહે, તેમનું મેાત નક્કી છે; મિસિસ પિપચિનની આ જેલમાંથી છૂટવાની તારી મરજી હોય, તે જુદી વાત.
પૅલની તબિયત બ્રાઇટનમાં આવ્યા પછી પણ કંઈ ખાસ સુધરી નંહ. દરિયાકિનારે પણ તે પગે ચાલીને ફરતા નહિ, પરંતુ ઠેલણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org