________________
વિટિંગ્ટન: લોર્ડ મેયર ઓફ લંડન
લીકાન ટૅગ્સ ગાર્ડન્સ તરફ આવેલું હતું. પણ તે તરફ અત્યારે રેલવે લાઈન નંખાતી હોવાથી મકાનો તોડી ફોડી, રસ્તાઓ બેદી કાપી, ધરતીકંપને ચિરાડે આખે રસ્તે પડ્યો હોય તેવી દશા કરી નાખવામાં આવી હતી.
એ રસ્તા ઉપર થઈને સહીસલામત રીતે ચાલવું પણ મુશ્કેલ હતું; પણ એ જ રસ્તે થઈને રિયાઝ અને નસીબ એ બે જણ થઈને ડોમ્બી એન્ડ સન'માંના “સન” પેલને સાથે લઈને જતાં હતાં.
ઘર આગળ પેલીની નાની બહેન જેમિમા બારણામાં જ ઊભી હતી. તે કશું સાંભળ્યા વિના આગ્રહ કરીને બધાને ઘરમાં ખેંચી જ ગઈ.
પલી પિતાના મોટા છોકરાને જોવા આવી હતી; પણ તે તો ન જ મળ્યો – તે નિશાળે ગયો હતો !
આજે અર્ધી રજા હોવાથી તે વહેલો પાછો આવે ત્યાં સુધી તે લોકોને ભવા જેમિમાએ કહ્યું; પણ તે અશક્ય હતું. એટલે સુસાને જ સૂચવ્યું કે, આપણે પાછા ફરતાં એ રસ્તે જરા વળીને જઈશું, તો તે પાછો આવતો હશે તે રસ્તામાં જ મળી જશે !
મિ. ડાબીના ઘરમાં જમવાને સમય થવા આવ્યા હતા; એટલે બધાંએ ઝટપટ ઘર તરફ પાછાં ફરવું જોઈએ; અને તેઓ તે પ્રમાણે નીકળ્યાં પણ ખરાં.
પણ પેલીના છોકરા બાઈલરની બિચારાની વલે બેસી ગઈ હતી. સંસ્થાને પોશાક પહેરી તે રસ્તા ઉપર થઈને જતા, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org