________________
વિહિંગ્ટન : લોર્ડ મેયર ઓફ લંડન' થયો. વૉલ્ટરે તરત ફરન્સને સંબોધીને કહ્યું, “વાહ, આ તો ડોમ્બી એન્ડ સનની ઓફિસના મિ. કાર્કર છે ને! મેનેજર મિત્ર જેમ્સ કાર્કર નહીં; પણ વાવ જન કાર્યર. એય, મિ. કાર્કર !”
પિલે તરત પાછો ફર્યો અને બોલ્યો, “કેણ, વોલ્ટર-ગે ? તમારા આ ચીંથરેહાલ સોબતીને કારણે તમે જ હશે, એવી મને કલ્પના જ ન ગઈ!”
કાર્લર જુવાનિયો હતો પણ ઘરડાની પેઠે કૃશ તથા ખૂછે વળી ગયેલો હતો. તેના વાળ સફેદ થઈ ગયા હતા અને તેનો ચહેરે ચિંતાઓથી અને ફિકરેથી આખો ને આખો ખેડાઈ ગયેલો હતો. સામે ઊભેલા બે નિર્દોષ ખુશનુમા ચહેરાઓની તુલનામાં એનો ચહેરે જાણે દેવદૂતો સમક્ષ ઊભેલા ભૂત જેવો દેખાતો હતો.
વોલ્ટરે તેને ટૂંકમાં બધી વાત કહી સંભળાવી; તથા મિ. ડેબીને આ શુભ સમાચાર તરત પહોંચાડવાનું કાર્યરને વિશેષ પસંદ આવશે એમ માની, વૅટરે તેને મિ. ડાબીને ઘેર દોડી જવા કહ્યું, તથા પતે ફર્લોરન્સને લઈ પોતાના કાકાના ઘર તરફ વળ્યો.
ફરન્સ બહુ થાકી ગઈ હતી; વૅટરે તેને ઊંચકી લેવા તૈયારી બતાવી; પણ ફલૅરન્સ હસીને ના પાડી –ઠેકર વાગતાં બન્ને જણ ગબડી પડવાનો જ સંભવ વધારે હેવાથી. વૉટરે પરંતુ તેને દરિયાનાં તોફાનોમાં અને અકસ્માત વખતે, પિતાના કરતાં પણ નાના છોકરાઓએ ફલોરન્સ કરતાં પણ મોટી છોકરીઓને કેવી રીતે ડૂબતી બચાવી હતી, તથા ઊંચકી લીધી હતી, તેના દાખલાઓ કહેવા માંડયા. અને એ વાતો ને વાતોમાં જ વોટરના કાકાનું મકાન આવી ગયું.
કાકાનું મકાન આવતાં જ વેટરે બહારથી બૂમ પાડી, “કાકા ! સેલ-કાકા ! એહેય !”
કાકાએ વેટરનો અવાજ સાંભળતાં તરત જ બારણું ઉઘાડયું. વૉટરે શ્વાસભેર તેમને સમાચાર આપતાં કહ્યું, “આ મિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org