________________
ડોબી એન્ડ સન ઘરમાં જ સહીસલામત છે, એમ માનજે, હોં ! આપણે હમણું જ તમારા બાપુ પાસે પહોંચી જઈશું; પણ તમે રડી કેમ પડ્યાં ?”
હું રડતી નથી, પણ તમે મને મારા બાપુને ત્યાં લઈ જશે, એ વાતને આનંદથી મને એવું થઈ આવ્યું.”
તો તો કંઈ વાંધો નહિ. પણ મિસ ડેબી, પેલી ડેલીએ તમારા જેડા પણ કાઢી લીધા છે, તો તમે મારા પહેરી લેશે ? ડોસલીના આ જડા તો તમારા પગ ઉપર પણ રહેતા નથી.”
ના, ના, તમારા જેડા ન કાઢશે; આ જોડાથી હું ગમે તેમ કરીને ચાલીશ; તમે મારે કારણે ઉઘાડે પગે ચાલવા જશે, તો હું ખરેખર જ રડી પડીશ.”
જુઓને, મિસ ડોમ્બી, હું કેવો ગમાર છું? મારા જેડા એક માઈલ જેટલા લાંબા છે; એ પહેરીને પણ તમે ચાલી શકે તેમ નથી જ. તો ચાલે, મિસ ડે, હવે આપણે ઊપડીએ. રસ્તામાં હવે તમારું નામ પણ લેવાની હિંમત કોણ કરે છે, તે હું જોઉં તો ખરો !”
કેટલેક દૂર ચાલ્યા પછી સવારની ભૂખી અને થાકેલી ફર્લોરન્સ વલ્ટરને બીતાં બીતાં પૂછયું, “હજુ આપણે બહુ બહુ ચાલવું પડશે?
થોભો, થોભે; કંઈક વિચાર કરવો પડશે; હજુ મિ. ડોમ્બીની ઓફિસ તો ઘણું દૂર છે. પણ રાત પડવા આવી એટલે ઑફિસ તો કારની બંધ પણ થઈ ગઈ હશે, અને મિ. ડોબી ઘેર ચાલ્યા ગયા હશે. તેના કરતાં આપણે એમ કરીએ – મારા કાકાનું ઘર ઑફિસ કરતાં વધુ પાસે છે. હું ત્યાં જ રહું છું; ત્યાં તમે બેસજે એટલે તમારે ઘેર જઈ ખબર આપી આવીશ કે તમે સહીસલામત છો; પછી ત્યાંથી તમારે માટે કપડાં પણ આવશે અને ગાડી પણ આવશે, ખરું ને?”
હા, હા, બરાબર, પણ તમને ઠીક લાગે તેમ જ કરજે; મને કશું પૂછશે નહિ.”
વોલ્ટરને માથે વિચાર કરવાની જવાબદારી આવી એટલે તે થોભીને વિચાર જ કરવા લાગ્યો. એટલામાં એક જણે ત્યાંથી પસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org