________________
આદ્ય સ્તવનને અગે ઉપજતા વિચારો.
49)
અત્ર સ્થળસંકોચથી ખની શકે તેમ નથી, પણ ખ્રીસ્તી પ્રજાના પ્રેમના સિદ્ધાન્ત મહે ઊંચી હદે લેતાં પણ મનુષ્યથી તે આગળ વધી શકતા જ નથી, જેનની યા-પતિ પ્રસન્ન કરવાની કુંચી પ્રેમપ્રીતિ પશુ પક્ષી જળચર અને કીડી માંકડ સુધી જવા ઉપરાંત વનસ્પતિ અને જળ કે અગ્નિ સુધી પણ આગળ વધે છે: ખીજું આ પ્રેમના તત્ત્વમાં સ્વાર્થના અંશ પણ નથી અને ત્રીજું પરમાત્મભાવ પ્રાપ્ત કરી અવ્યાબાધપણે જે સાધ્ય પ્રાપ્ત કરવાની તેના અંતરમાં ભાવના રહેલી છે તેની ગંધ પણુ ખ્રીસ્તી પ્રેમના તત્ત્વમાં નથી. બીજી વિચારણા ‘ચિત્તપ્રસશે રે પૂજાનું ફળ કહ્યું કે, પૂજા અખંડિત એહુક કપટ રહિત થઈ આતમ અપણા રે, આનંદધનપદ રેઢું.’ તે અંગે થાય છે. એમાં જે પ્રકારની પૂજા કરવાની ભાવના ખતાવવામાં આવી છે તે અહુ વિચારીને ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. આખી જીંદગી સુધી પૂજા કરવામાં આવે, પણ જે ચિત્તપ્રસન્નતા થાય નહિ તે હજી પોતે એકડા જ ઘૂંટે છે. એમ સમજવું. જેમ સાંસારિક ઢાર્યો કરવામાં રસ આવે છે, સગાંઓના વેધ અને મિત્રાના વિવેક જાળવવામાં ચીવટ રાખવામા આવે છે, સ્ત્રી પુત્રને સારૂં કપડાં ઘરેણાં લાવવામા આનંદ આવે છે, તેવા પ્રકારની આંતર વૃત્તિથી પ્રભુપર ચિત્તની પ્રસન્નતા ન થાય, તેમાં એકાંત આનંદ ન આવે અને ત્યાં સ્થિરતા ન થાય ત્યાંસુધી વિશિષ્ટ પ્રકારની પૂજા થતી નથી એમ ખાસ યાનમા રહેવું જોઇએ, એ સ્થિતિએ પહોંચવાનું લક્ષ્ય હાવું જોઇએ એટલે પછી કારણુકાર્યભાવમાં વિપર્યાસ ન થઈ જાય. એ સ્થિતિએ પહોંચવામાં અડચણુ પડતી હોય તેા તે દૂર કરવા માટે પ્રયાસ કરવા, પત્તુ વસ્તુસ્વરૂપ ખરાખર ઓળખી રાખવું એટલે તત્ત્વનું અને ઉપરના છેાલાનુ ભાન રહે, જેથી વિવેકભ્રષ્ટ ન થવાય. સતી થવાના પ્રસંગને અંગે આટલી વાત કહી દીધી તે આપણા ચરિત્રનાયકના ખાસ વિષય હાવાથી જણાવવા લાયક ગણવામાં આવી છે. તે અને વાતને અગે ઘણું ભૂલભરેલા ખ્યાલ હાલ જોવામાં આવે છે. કેટલાક વિદ્યાના એમ માને છે–મનાવે છે કે ખ્રીસ્તી ધર્મના પ્રેમનેા વિષય અન્યત્ર ચર્ચાયાજ નથી અથવા તેવા આકારમાં કાએ મતાન્યેા જ નથી. જૈનની દયા, તેનું સ્વરૂપ, તેના ભેદા અને તેમાં રહેલ ભાવ વિચારવામાં આવે તા આ