________________
સૂત્ર અંગે કેટલીક વિચારણા
૧૫
જો સૂત્રા એક જ પદ્ધતિએ ઉચ્ચારવામાં આવતા હોય તે તેના વાતાવરણ પર સુંદર પ્રભાવ પડે અને આપણું અંતર પણ તેનાથી પ્રભાવિત થાય. આજે સ ંહિતાનેા અભાવ છે, તેથી જ એક સૂત્ર અનેક પ્રકારે ખેલાય છે અને તેમાં અનેક પ્રકારની વિસંગતિએ હાય છે. શું આ માખતમાં કઈ સંગીન વિચારણા થશે ખરી ?
સૂત્ર અને અથ ગ્રહણ કર્યાં પછી તેના પર ચિંતન કરવામાં આવતું. તેમાં જે પ્રશ્નો ઉઠતા, તેનું ગુરુ પાસેથી ચેાગ્ય સમાધાન મેળવવામાં આવતુ.
સમ્યગ્દર્શનની શુદ્ધિ, સભ્યજ્ઞાનની વૃદ્ધિ અને સમ્યક્ ચારિત્રની પુષ્ટિ માટે આ સૂત્ર અત્યંત જરુરી હોવાથી તેની વારવાર આવૃત્તિ કરવામાં આવતી અને તેને તાજા રાખવામાં આવતાં.
છેવટે તેની અનુપ્રેક્ષા કરવામાં આવતી, એટલે કે તેનું નિદિધ્યાસન કરવામાં આવતુ, એટલે તેમાં છૂપાયેલાં તત્ત્વાના અદ્ભુત પ્રકાશ સાંપડતા અને તે સમસ્ત જીવનને ઉજાળતા.
તાત્પ કે ધાર્મિક શિક્ષણ-સંસ્કાર માટે સૂત્રનુ શિક્ષણ-સૂત્રનુ` આલંબન એક અતિ આવશ્યક વસ્તુ છે.
બધાં ગદ્ય-પદ્ય લખાણાને સૂત્ર કહેવાતાં નથી, કારણ કે તેમાં શબ્દો ઘણા ને સાર એછે. હેાય છે. વળી તેમાં વિરાધાભાસ પણ હાય છે, એટલે કે એક જગાએ એક વાત કહી હાય, તેા ખીજી જગાએ તેનાથી વિરુદ્ધ ત્રીજી