________________
૪૯૫ અને મ`ત્રા
૩૫૩
આપણા પર પેાતાની દુનતા અજમાવી શકે નહિ તથા સત્ર યશની પ્રાપ્તિ થાય. વળી બધા લેાકેા પર આપણા પ્રભાવ પડે અને તે આપણે! સામના કરી શકે નહિ. ત્રીજી' મડલ
ॐ ऐ हसौ झोझो सुविहिं च पुष्पदंतं सीयल सिज्जं वासुपूज्जं च विमलमणंतं च जिणं धम्मं संति च वंदामि વાહા ।
આ મંત્ર કઈ દિશામાં બેસીને જપવા, એની સ્પષ્ટતા કલ્પમાં કરેલી નથી, પણ કલ્પમાં બતાવેલાં પિરણામ શ્વેતાં તે દક્ષિણાભિમુખ થઇને જપવા જોઇએ. આસન સંબંધમાં પણ તેમાં ખુલાસા નથી, પણ તે સ્થિરાસને કે પદ્માસને કરવા જોઇએ, એમ અમે માનીએ છીએ. આ મત્ર લાલ વસ્ત્રો પહેરીને રાજ ૧૦૮ વાર જપવાના છે. કેટલા દિવસ સુધી જપવા, તે એમાં જણાવ્યું નથી, પણ તે ૨૧ દિવસ સુધી જવા જોઇએ, એવા અમારા ખ્યાલ છે. તેનાથી શત્રુઓનો નાશ થાય છે, રાજદ્વારે પ્રતિષ્ઠા વધે છે અને વચનસિદ્ધ થાય છે, એટલે કે જે વચન કહીએ તે ફળે છે. ઇષ્ટકા ની સિદ્ધિ માટે પણ તે અકસીર છે.
આ મંડલમાં ચેાથી ગાથાના શું બન્ચ મલ્ટુિં વતે મુળમુય એ પદ્મ મૂકાયેલાં જોવામાં આવે છે, પણ તે ચેગ્ય નથી. અહીં તે પ્રત્યેક ગાથાનું મંત્રત્વ દર્શાવવાનું છે, એટલે ત્રીજા મંડલમાં ત્રીજી ગાથાના શબ્દો જ હોવા
૨૩