________________
પૂજન-ધ્યાન-યંત્ર
૩૬૭ જેવી કાંતિ ધારણ કરનાર ચન્દ્રપ્રભને પણ ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ૨.
તથા આદિનાથ દેવને, સુપાર્શ્વજિન તથા વિમલજિનને તેમજ પચીસ ધનુષની કાયાવાળા અને અનેક ગુણેથી યુક્ત એવા મલ્લિનાથને પણ નમસ્કાર કરું છું. ૩.
“અને અરનાથ, મહાવીર સ્વામી, જગદ્ગુરુ એવા સુમતિનાથ, શ્રી પદ્મપ્રભસ્વામી તથા દેવે વડે વંદાયેલા એવા વાસુપૂજ્યને પણ હું નમસ્કાર કરું છું. ૪.
“વળી જેઓ લેકમાં શીતલતા પ્રસારે છે એવા શીતલનાથ અને જેઓ સદા શ્રેયને માટે થાય છે, એવા શ્રેયાંસનાથ, તેમજ કુંથુનાથ, પાર્શ્વનાથ અને અભિનંદન જિનને પણ નમસ્કાર કરું છું. ૫.
આ રીતે જિનેના નામથી અંક્તિ અને પાંસઠની સંખ્યાથી ઉદ્ભવેલું યંત્ર જ્યાં વિરાજે છે, ત્યાં નિરંતર સુખ હોય છે. દ.
જે ગૃહમાં સુ વડે મહાભક્તિપૂર્વક આ યંત્ર પૂજાય છે, ત્યાં ભૂત, પ્રેત, પિશાચ વગેરેને ભય ઉપસ્થિત થતો નથી. ૭.
શ્રી જયતિલકસૂરિરાજ ગુરુને શિષ્ય (કે જે આ યંત્રને રચનાર છે, તેઓ એમ કહે છે કે સકલગુણના નિધાનરૂપ, બુદ્ધિમાના ધ્યેયરૂપ, અતિપવિત્ર, સર્વ સુખના કારણરૂપ અને મોક્ષલક્ષ્મીના નિવાસરૂપ આ યંત્રને હૃદયકમલરૂપી કેષમાં સ્થાપ ઈ એ. તાત્પર્ય કે જે બુદ્ધિમાન -સુ—શાણા મનુષ્યો આ યંત્રને પિતાના અંતરમાં સ્થાપી