________________
૩૭૦
લોગસ્સ મહાસૂત્ર (૩) આ કોઠાઓમાં જિનભગવંતના નામક્રમ પ્રમાણે અંકે ભરવા કે જે તેત્રમાં દર્શાવેલા છે. તે આ પ્રમાણે પહેલી પંક્તિમાં ૨૨ ૩ ૯ ૧૫ ૧૬ બીજી પંક્તિમાં ૧૪ ૨૦ ૨૧ ૨ ૮ ત્રીજી પંક્તિમાં ૧ ૭ ૧૩ ૧૯ ૨૫ ચેથી પંક્તિમાં ૧૮ ૨૪ ૫ ૬ ૧૨ પાંચમી પંક્તિમાં ૧૦ ૧૧ ૧૭ ૨૩ ૪
મહાસર્વભક પાંસઠ યંત્ર
| ૨૨ | ૩ | 3 | 4 | ૬ |
૨૪ | ૨૦ | ૨૧ | ૨ | ૮ ? | ૭ | શરૂ| ૨૬ | ૨૬ ૨૮ | ૨૪ | બ | ૬ | ૨૨ ૨૦ | ૨૨ | ૨૭ | ૨૨ | ક |
પૂજનવિધિ પ્રથમ આ યંત્રને પાટલા કે બાજોઠ પર પધરાવ્યા પછી ઘીને દીવે અને સુગંધી અગરબત્તી પ્રકટાવવાં. તે પછી યંત્રને ત્રણ વાર દૂધને તથા ત્રણ વાર જલને અભિષેક કરે. એ વખતે વીશ તીર્થકરને મંત્ર બેલતા રહેવું.