________________
ઉપસ હાર
૩૭૭
ચાર વિશેષણેા ઘણાં મહત્ત્વનાં હાવાથી તે અ ંગે એકેક પ્રકરણુ લખવા ઉપરાંત તેમાં પ્રશ્નોત્તરી પણ આપી છે, જે આધુનિક યુગની રોશની પામેલા વિદ્યાથી તથા યુવકના મનમાં ઉઠતી અનેકવિધ શંકાઓનુ સમાધાન કરનારી છે. વચ્ચે ચૌદમું પ્રકરણ ‘ તીથ કરવાદ ’ નામનુ છે, તે આગામી પ્રકરણેાની ભૂમિકારૂપે લખાયેલુ છે.
,
તે પછી ‘સૂત્રા”દશ”ન ' નામના પ્રકરણમાં લેગસ્ટસૂત્રને મૂલપાઠ નવા અર્થ પ્રકાશ સહિત આપવામાં આવ્યે છે, તેથી વમાન અમાં અને આ અમાં કેટલા તફાવત તે છે, 6 સમજી શકાશે. ત્યારબાદ ભવ્ય ભક્તિસૂત્ર ’ નામનુ વીસમું પ્રકરણ લખાયું છે, જેમાં લેગસ્સસૂત્રની ખાસ ખૂબીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યે છે તથા જૈનધર્મનાં ભક્તિવિષયક મંતવ્યેાની યથાર્થ રજૂઆત કરવામાં આવી છે. આ એક જ પ્રકરણ વાંચવાથી પણ પાઠકમિત્રોને લાગસ્ટસૂત્રનું મહત્ત્વ સમજાઈ જાય એમ છે.
આ રીતે વીશ પ્રકરણેામાં લાગસસૂત્રનું તાત્ત્વિક દર્શન કરાવ્યા પછી તેની આરાધનાવિષયક બાજુ પર ચાગ્ય પ્રકાશ પાડવામાં આવ્યા છે. તે અ ંગે પહેલું પ્રકરણ-ગ્ર ંથનુ એકવીશમ પ્રકરણ ‘ લેગસ્સસૂત્રની ખાસ આરાધના ’તુ લખાયેલુ છે, જે આરાધનાના વિષયમાં નવી ભાત પાડનારુ છે અને એક નવી જ દિશા ખેાલનારું છે. તેમાં અમારા અનુભવ પૂરેપૂરા રેડયા છે. તે પછી કલ્પ અને મ ંત્ર’ નામનુ પ્રકરણ લખી જાણીતા લાગસ્સકલ્પની વિશેષ સમજૂતી સાથે રજૂઆત કરવામાં આવી છે અને બીજા