________________
**************************
લલાટી પર
× વંદના ત્રાણુંમી
જેમનુ
પૂજન કરતાં
મન-વચન-કાયા
પવિત્ર બને છે તથા
શાંતિ-તુષ્ટિ પુષ્ટિને
અદ્ભુત અનુભવ
થાય છે, તે
શ્રી જિનેશ્વરદેવાને
અમારી કેડિટકેટિ વંદના હૈા.
ભગુભાઈ સ'ચાલિત દૂર ભગુભાઈ સી સીસ
તથા
પુષ્પા કેટરસ ૨૬-૨૮ ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૩
ટે. ન. ૩૨૩૭૯૯, ૨૫૨૧૩૨