________________
* વંદના બાણુંમી *
- જેમને
વંદન કરતાં સર્વ પાપને પ્રલય થાય છે, સર્વ મંગલની પ્રાપ્તિ થાય છે
સિદ્ધિસદનમાં પહોંચવાને માર્ગ મોકળે થાય છે,
શ્રી જિનેશ્વરને
અમારી કોટિ કોટિ વંદના હે.
સંદીપ જગદીશચંદ્ર શાહ
તથા મીના, મેહૂલ, દીપિકા વગેરે,
૨૦૫/B સુજાતા એપાર્ટમેન્ટ ૧૪૩/B ઓગસ્ટ ક્રાન્તિ માર્ગ
મુંબઈ-૪૦૦ ૦૩૬