________________
[ ૨૪ ]
ઉપસહાર
જૈનમ્રુત અનેક ઉત્તમ કૃતિઓથી ભરેલું છે. તેમાંન એક કૃતિ તે ‘પથ્વી થય' યાને લાગસસૂત્ર ’ છે. તેને ઉપયોગ આપણી ઘણી ધાર્મિ ક ક્રિયાઓમાં થઈ રહેલા છે, આમ છતાં તેના અ-ભાવ–રહસ્ય અંગે આપણા સમાજમાં જોઈ એ તેવી સ્પષ્ટ સમજણ પ્રવર્તતી નથી. માટા ભાગે તેા તેના પાઠ શીખીને તથા સામાન્ય અર્થ† જાણીને સંતાષ મનાય છે, પણ તે એક મહાસૂત્ર છે, ઘણું અગંભીર છે તથા આપણા તીથ કરવાદ, ભકિતવાદ અને અધ્યાભવાદના મૂલ પાયા સમુ` છે, એવા ખ્યાલ તા મહે થોડામાં. જ પ્રવર્તે છે. આ પરિસ્થિતિનું સર્વાંશે નહિ તે। અમુક અંશે પણ નિવારણ થાય, તે માટે અમે આ લાગસ ૮ મહાસૂત્ર યાને જૈન ધર્મીના ભકિતવાદ ” નામના ગ્રંથની રચના કરી છે અને તેને અનેક શાસ્રપ્રમાણેા, વિવિધ વિચારણાએ તથા ઉપયાગી દૃષ્ટાંતે વડે મનનીય અનાન્યેા છે.