________________
ક૯પ અને મંત્રા
૩૧
એ કાર્યક્રમ ચાલુ જ રહ્યો. એવામાં એક સંબંધી મળવા આવ્યા. તેમને ગમે તે રીતે ખની ગયેલી ઘટનાના ઇશારા મળી ગયેા હતેા. તેમણે કહ્યું: * તમારી લાગવગ તે ઘણી છે. એને કામે લગાડો. આમ બેસી રહેવાથી દહાડે નહિ વળે.’ અમે કહ્યુ: ‘કામ ચાલુ છે. પૈસા મળી જશે.’પરંતુ તેમને અમારી વાતથી સંતાષ ન થયો. તેમણે પૂછ્યું: ‘તમે કોને મળ્યા ? શું પરિણામ આવ્યું ?” અમે કહ્યુઃ દાદાના દરબારમાં ફિરયાદ નોંધાઇ ગઇ છે અને તેનુ ઘેાડા જ વખતમાં પરિણામ આવી જશે. આમાં બીજા કોઈની લાગવગ ચાલે એમ નથી.’ અમારા આ જવામથી કાંઇક ખિન્ન થયા અને ખેાલી ઉચા કે ત્યારે તે પૈસા ઘરે બેઠાં મળી જશે.’ અમે કહ્યું: ‘ અનવું તે એમ જ જોઇએ.’
в
તે
"
તેએ અમારા મનનું વલણ સમજી ગયા અને ‘ કઈ કામકાજ હાય તે કહેજો.’ એમ એલી વિદ્યાય થયા. અમારી માળા ચાલુ રહી. તે જ દિવસે રાત્રિના નવ વાગ્યે કૌભાંડકારના એક આત્મીય જન અમને રૂા. ૪૮૦૦૦ રોકડા અપી ગયા અને બાકીના પૈસા ઘેાડા વખતમાં ભરપાઈ કરી દઈશુ એમ એલી રૂપિયા ૧૬૦૦૦ ના અવેજની નવી પ્રેમીસરી નાટો આપી ચાલ્યા ગયા. તાય કે અમે એમાંથી આખાદ ઉગરી ગયા.
ત્યાર પછી એક પ્રસંગે જે પૈસા પાછા આવવાની ધારણા ન હતી, તે પૈસા આ માળા ગણવાના પરિણામે પાછા આવી ગયા હતા. આ પરથી પાઠકમિત્રાને જે સમ