________________
ક૯૫ અને મને
૩૫૭
ત્તિ-ધર્મ-સાત્તિ-વૃધુ-ર-ન્ટિ-મુનિસુવ્રત-નમિ -પાર્ષવદ્ધમાનાન્તા નિનાદ રાત્તાઃ શાન્તિવ માતૃ વાહ
આ મંત્ર બૃહચ્છાતિપાઠમાં આવેલ છે કે જેની રચના વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ કરેલી છે. સામાન્ય રીતે પ્રતિષ્ઠાના સમયે આ મંત્ર ઉપસ્થિત જનસમૂહ બોલે છે અને તેથી વાતાવરણમાં એક પ્રકારની ચેતના આવે છે, પરંતુ પ્રતિદિન પ્રાતઃકાળમાં આ મંત્રનો બે વાર પાઠ કરવાથી દિવસ સારે જાય છે અને કેઈ વિન ઉપસ્થિત થતું નથી. છતાં કેઈ વિન ઉપસ્થિત થાય તો તે તરત શમી જાય છે. કુટુંબ તથા સમાજમાં શાંતિ કરવાના પ્રસંગે પણ તેને ઉપગ કરવા જેવું છે.
અમને પિતાને આ મંત્ર ઘણો પ્રિય છે અને જ્યારે અમે તેનું ભાવપૂર્વક ઉચ્ચારણ કરવા માંડીએ છીએ, ત્યારે અમારા શરીર-મન-આત્મા પર સાનુકૂલ અસર પડે છે. આ મંત્રથી સર્પનું ઝેર ઉતરી જાય, એ અમારે ખ્યાલ છે.
વીશ મંત્રે જે મંત્રમાં ભગવાનનું નામ હૈય, તે નામમંત્ર કહેવાય. તેને ઉપગ નામસ્મરણમાં તેમ જ પૂજનમાં થઈ શકે છે. જ્યારે ચોવીશ તીર્થકરોના પટાદિનું પૂજન કરવું હિય, ત્યારે આ મંત્ર બેલીને કરવું. એવીશ તીર્થકરના નામમંત્ર નીચે પ્રમાણે સમજવા :