________________
૩પ૬
લેગસ મહાસૂત્ર
આ મંત્રને રેજ ૧૦૦૮ જપ કરે. મૂલ પ્રતિમાં ૧૦૦૪ લખ્યા છે, પણ મંત્રશાસ્ત્રમાં ૧૦૦૮નું વિધાન છે. એટલે તેને આ રીતે સુધારેલ છે. આ રીતે કેટલા દિવસ જપ કરવા, તેની સ્પષ્ટતા અહીં કરેલી નથી, પણ મંત્રજપના દશમા ભાગે હમ કરવાનું હોય છે, અને તેમની સંખ્યા ૧૦ હજાર બિલીપત્રની બતાવેલ છે, એટલે તે ૧ લાખ હવે જોઈએ. હવે રેજના ૧૦૦૮ જપમાંથી ગણનામાં તે ૧૦૦૦ જપ જ લેવાય છે, એટલે આ જપની સમયમર્યાદા ૧૦૦ દિવસની સમજવી. આ રીતે આ મંત્રના ૧ લાખ જપનું અનુષ્ઠાન કરતાં સકલ મનોરથની સિદ્ધિ થાય છે અને લેકમાં માન–પ્રતિષ્ઠા વધે છે.
આ કલ્પની ઉપલબ્ધ પ્રતિઓમાં ઘણા પાઠાંતર છે, તે યથામતિ સુધારેલ છે. આ કપ કોણે રચે છે? અને. કયારે રચે છે? તે જાણવામાં આવ્યું નથી.
અન્ય મંત્ર હવે લેગસ્સસૂત્રમાંથી ઉદ્ભવેલા બીજા કેટલાક મંત્રને પણ અહીં પરિચય કરાવીશું. તેમને પહેલે મંત્ર “પુણ્યાહ મંત્રી તરીકે પ્રસિદ્ધ છે. તેની શબ્દરચના નિમ્ન પ્રકારની છેઃ
પુણ્યાણ મંત્ર * पुण्याहं पुण्याह, प्रीयन्तां प्रीयन्तां, भगवन्तोऽर्हन्त : सर्वज्ञाः सर्वदर्शिनखिलोकनाथास्त्रिलोकमहितास्त्रिलोकपूज्यास्त्रिलोकेश्वरात्रिलोकोद्योतकराः ॥
છે અષમ-નિત-સંમત–મિનન્દન–સુમતિ–પાશ્રમતુષાર્થ–પગમ-સુવિધિ-ત્તર–શ્રેયાંસ-વાસુપૂણ્ય-વિમરું--