________________
ક૯પ અને મંત્ર
૩૫૫
पहीण-जरा-मरणा चउवीसं पि जिणवरा तित्थयरा मे पनीयतु સ્વાહ !
- આ મંત્ર પૂર્વ દિશા તરફ ઊભા રહી, દષ્ટિ ઊર્ધ્વ રાખી, બે હાથ જોડીને ત્રણ વાર નમસ્કાર કરીને જપવાને છે. તેને ૫૦૦૦ જપ કરતાં સર્વ દેવતાઓ પ્રસન્ન થાય છે અને સર્વ વાતે સુખ મળે છે. અહીં વસ્ત્ર સંબંધી ઉલ્લેખ નથી, પણ તે લાલ રંગનાં સમજવાં. મંત્રસાધનામાં સૂતરાઉ કરતાં રેશમી વસ્ત્રો વાપરવાં મેગ્ય છે. આ ૫૦૦૦ મંત્રજપ ૧૨ થી ૨૧ દિવસ સુધીમાં પૂરે કરે જોઈએ, એમ અમારું માનવું છે.
છઠ્ઠ મંડલ ॐ उसंपराय (?) कित्तिय-वंदिय-महिया जे ए लोगस्स उत्तमा सिद्धा आरुग्ग-बोहिलाभं समाहिवरमुत्तमं दितु स्वाहा ।
આ મંત્રને ૧૫૦૦૦ જપ કરતાં સમાધિમરણ થાય છે. અહીં બીજી કોઈ વિગત આપેલી નથી, પણ સમાધિમરણની ઈચ્છાથી આ મંત્રજપ કરવાનો છે, એટલે તે કત વસ્ત્ર પહેરીને, ઉત્તરાભિમુખ થઈને, શ્વેત માળાએ જપ જોઈએ. તેને સમય ૧૨ થી ૨૧ દિવસને સમજ.
સાતમું મંડલ ॐ हूँ। ऐ आँ माँ जी चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा सागरवरगंभीरा सिद्धा सिद्धि मम दिसंतु, मम मनोवाञ्छितं पूरय पूरय स्वाहा।.....