________________
૩૫ર
લોગસ્સ મહાસૂત્ર છે. તેનાથી માન મળે છે અને યશ-પ્રતિષ્ઠામાં વધારે થાય છે. રાજ તરફથી કે ચેર તરફથી ભય ઉપસ્થિત થતું. નથી. ધનસંપત્તિમાં વધારે થાય છે અને રાજા જેવું સુખ મળે છે. વળી તેના દ્વારા ધર્મપ્રભાવનાનાં કાર્યો થાય છે.
આ આરાધના શરૂ કરતાં પહેલાં જ વીશ તીર્થ કરના પટની લાલ પુષ્પોથી પૂજા કરવી જોઈએ, એ. અમારે મત છે. તેનાથી ફલ ચેકકસ મળે છે. આ વસ્તુ સાતે ય મંડલમાં સમજી લેવી.
આ મંત્રના સાધકને અમને પરિચય થયેલ છે અને તેણે એની ફલશ્રુતિમાં વિશ્વાસ પ્રકટ કરેલ છે. તેઓ એક નાણાકીય મુશ્કેલીમાં આવી પડયા હતા, તે મુશ્કેલી આ મંત્રની ૧૪ દિવસની આરાધનાથી દૂર થઈ હતી.
બીજું મંડલ ॐ का की हूँ। हूँ। उसभमजिअं च वंदे संभवमभिणं दणं च सुमइं च, पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे स्वाहा।
આ મંત્ર ઉત્તરાભિમુખ થઈને એટલે કે ઉત્તર દિશા. તરફ મુખ રાખીને, પદ્માસને બેસીને, સેમવારથી શરૂ કરીને. ૭ દિવસ સુધી રજ ૨૦૧૬ વાર જપે. આ જપ ચાલે ત્યાં સુધી એકાસણું કરવું અને અસત્ય બોલવું નહિ, તે એની સિદ્ધિ થાય. પરિણામે કઈ દુષ્ટ વ્યંતરાદિ તરફથી પીડા થતી હોય તે અટકી જાય, તે વશમાં આવે, દુર્જને