________________
૩૧૪
લાગસ્ત્ર મહાસૂત્ર
પ્રરૂપેલા સ્યાદ્વાદ અને નયવાદ તેમની સમભાવભરી વિશાલ દૃષ્ટિનુ પુષ્ટ પ્રમાણ પૂરું પાડે છે. જો અામાં જ્ઞાનાતિશય ન હોય—સČજ્ઞતા અને સદર્શિતા ન હોય, તે આ બધું સ`ભવિત જ નથી. રોગ નોબરે એ એ શબ્દો પરનુ ચિંતન આપણને આ વસ્તુને વિશદ ખ્યાલ
આપે છે.
બધા અંતા વચનાતિશયથી યુક્ત હાય છે, એટલે કે તેમનાં વચનામાં તેમની વાણીમાં અદ્ભુત શક્તિ હાય છે, તેથી તેમને જે ક ંઇ કહેવુ' હોય તે અપૂર્વ અદ્ભુત છટાથી કહી શકે છે અને લાખા લોકોનાં દિલ ડોલાવી શકે છે. તેમનાં ધાર્મિક પ્રવચને સાંભળવા માટે લેાકેાની જમ્બર મેદની જમા થાય છે. તેનું આકષ ણુ એટલું મોટું હાય છે કે પશુ-પક્ષીઓ તથા દૈવી તત્ત્વ પણ એ પ્રવચન સાંભળવા આવી પહોંચે છે, લેાકો ધમ ના રસ્તે ચડે, ધના માગે આગળ વધે અને ધર્મારાધનની પરાકાષ્ઠાએ પહોંચી મેાક્ષની પ્રાપ્તિ કરે, એ એમના પ્રવચનના એકમાત્ર હેતુ હોય છે. તેમની ભાષા સરલ છતાં સચેાટ હોય છે, તેમની દૃલીલા તરત ગળે ઉતરી જાય એવી હોય છે અને તેમણે કરેલું વિષયનું પ્રતિપાદન એટલું સારભિ ત હાય છે કે તેમાંથી નવું નવું જાણવાનું મળ્યા જ કરે. પરંતુ તેમના પ્રવચનેાની સહુથી મેાટી વિશેષતા તે એ હાય છે કે તે લોકેાની મેાનિદ્રા ઝડપથી ઉઠાડી દે છે અને તેમના અંતરમાં વૈરાગ્યની ભરતી કરી દે છે. તેથી અનેક સ્ત્રીપુરુષો