________________
[ ૨૧ ]
લેગસ્સની ખાસ આરાધના
લાગસ્સસૂત્રમાં જિનભક્તિને લગતુ. જે જ્ઞાન-વિજ્ઞાન ભરેલું છે, તેને વિસ્તૃત વિશદ પરિચય અપાઈ ગયા છે. તે સાથે તેના મંગલમય મહિમાથી પણ પાઠકોને પરિચિત કરવામાં આવ્યા છે. હવે તેની આરાધના અંગે કેટલીક મહત્ત્વની હકીકતા રજૂ કરીશું, જેથી પાઠકમિત્રા તેની નિત્ય-નિયમિત આરાધના કરી પેાતાના જીવનમાં મંગલદીપ પ્રકટાવી શકે અને અભીષ્ટની સિદ્ધિ કરવાને શક્તિમાન થાય.
લેાગસસૂત્ર આરાધના માટે જ ચેાજાયેલું છે, એમાં કાઈ શંકા નથી. તેના પાઠથી સ્મરણ-વંદન—ગુણાનુવાદપૂર્ણાંક જિનભગવંતાની ભક્તિ થાય છે અને તે પ્રશસ્ત પરિણામેાને વધારનારી બને છે, તેથી સામાયિક–પ્રતિક્રમણથી માંડીને અનેકવિધ ક્રિયાઓમાં તેના ઉપયાગ થાય છે. વળી કાયાત્સગ માં તે મેટા ભાગે તેનું જ આલંબન લેવાય છે અને તેની અનુજ્ઞા–આરાધના માટે ઉપધાનના ખાસ વિધિ “પણ ચાજાયેલા છે, પરંતુ અહીં જે આરાધનાની વાત છે,