________________
૩૩૮
લોગસ્સ મહાસૂત્ર
આરાધના દ્વારા પોતાની આધ્યાત્મિક શક્તિઓને વિકાસ કર્યો હતો અને એ રીતે જિનશાસનને જયવંતુ રાખવામાં પિતાને વિનમ્ર ફાળે આડે હતે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે પૂર્વ મહર્ષિએ કાયેત્સર્ગ અવસ્થામાં રહીને લેગસસૂત્રના પાઠનું કેટલુંક સ્મરણ કર્યા પછી અહમંત્ર કે કઈ પણ તીર્થંકરના નામમંત્રનો જાપ કરતા અને તે પછી સાલંબન ધ્યાન સિદ્ધ કરવા માટે સમવસરણસ્થ તીર્થકર ભગવંતનું ધ્યાન ધરતા. આ જપ અને ધ્યાનથી તેમને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થતી, જેને ઉપગ અસાધારણ સંગે સિવાય ભાગ્યે જ કરતા.
હવે લેગસસૂત્રની આરાધના કઈરીતે કરવી જોઈએ? તે જણાવીશું.
(૧) સહુ પ્રથમ તે આવી આરાધના કરવાની ઈચ્છાવાળાએ એ સંકલ્પ કરે જોઈએ કે “હું અમુક દિવસથી લોગસ્સસૂત્રની ખાસ આરાધના કરીશ અને તે માટે આટલે સમય ગાળીશ.” જ્યાં સંકલ્પ નથી, ત્યાં સિદ્ધિ નથી. જે કાર્ય, ક્રિયા કે પ્રવૃત્તિ સંકલ્પ અર્થાત્ દઢ નિર્ણય વિના શરૂ કરી દેવામાં આવે છે, તે ડી પ્રતિકુલતાઓ કે
ડી મુશ્કેલીઓ આવતાં જ છૂટી જાય છે. તેથી જ જૈન ધર્મમાં કઈ પણ વ્રત–નિયમ પચ્ચક્ખાણપૂર્વક લેવાની પ્રથા પ્રચલિત છે. પચ્ચક્ખાણ એટલે પ્રત્યાખ્યાન, ત્યાગને અનુકૂલ કથન, તાત્પર્ય કે પ્રતિજ્ઞા. “અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, ભલે કાયાના કટકા થાય.” આ આપણી પ્રાચીન આર્ય