________________
લોગસ્સે મહાસૂત્ર
૧૨
..
ત્રીજા આરાના છેડાથી માંડીને ચેાથા આરાના છેડા સુધી ધમ પ્રવનનું ભગીરથ કાર્ય કર્યું છે, તેમની ભક્તિ કીત ન—સ્તવન દ્વારા કરવાનું એલાન કર્યુ છે.
..
અહી' એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જેનાએ સૈદ્ધાંતિક ષ્ટિએ તે। સકાલના અને સ ક્ષેત્રના અ`તાને સરખાજ ઉપાસ્ય માનેલા છે. તે અંગે શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યુ` છે કે सकलाईत्-प्रतिष्ठानमधिष्ठानं शिश्रियः । भूर्भुवः - खस्त्रयीशानमार्हन्त्यं प्रणिदध्महे ||
જે સ અરિહંતામાં રહેલ છે, જે લક્ષ્મીનુ નિવાસસ્થાન છે તથા જે પાતાલ, મલોક અને સ્વલોકપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે, તે આન્ત્યનું –અિ હું તપણાનું અમે ધ્યાન ધરીએ છીએ.’
नामाऽऽकृति - दव्य- भावैः पुनतत्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ||
• જેઓ સક્ષેત્રમાં અને સંકાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવવડે ત્રણેય જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, તે અર્હ તેાની અમે સમ્યગ્ ઉપાસના કરીએ છીએ.’
તાપ કે અરિહંતમાં જે અરિહંતપણું છે, તે જ તેમની ઉપાસનાનું મુખ્ય કારણ છે, તેથી તે ગમે તે કાળમાં થયા હાય કે ગમે તે ક્ષેત્રમાં થયા હોય, પણ અમારે માટે સરખા ઉપાસ્ય છે. તેમની નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપો વડે ઉપાસના કરવાથી પવિત્રતાની પ્રાપ્તિ