________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૧.
‘ જેનામાં કોઇ દોષ રહ્યા નથી અને સર્વ ગુણા વિદ્યમાન છે, તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન ગમે તે નામથી ઓળખાતા હોય, તેમને મારા નમસ્કાર હા.’
તાત્પર્ય કે જેની ભક્તિ-ઉપાસના-આરાધના કરવામાં આવે તે દોષરહિત અને સર્વાંગુસ પન્નહાવા જોઈ એ. જૈન દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધ પરમાત્મા એ એ જ આ પ્રકારની વ્યક્તિઓ છે, એટલે તેણે અરિહંત અને સિદ્ધ પરમાત્માના ઉપાસ્ય દેવ તરીકે સ્વીકાર કર્યાં છે અને તેમની ભક્તિ કરવામાં જીવનની સાર્થકતા માની છે. લોગસ્સસૂત્રમાં આ બન્નેની ભક્તિના નિર્દેશ થયેલા છે.
કેટલાક એમ માને છે કે આ લેક, વિશ્વ, બ્રહ્માંડ, જગત્ કે દુનિયા ઈશ્વરની કૃતિ છે અને તેનું સંચાલન પણ તે જ કરે છે. વળી સમય આવ્યે તેને સંહાર પણ તેજ કરશે, માટે તેની એકની જ ઉપાસના કરવી જોઈ એ.’ પરંતુ જૈન તત્ત્વજ્ઞોએ તેની ઊંડી આલેચના કર્યાં પછી જાહેર કર્યું છે કે ‘આ માન્યતા સુધારવા જેવી છે, કારણકે છે આ લેાક અથવા વિશ્વ તે સ્વયંસ ંચાલિત તંત્ર છે. એટલે કે તે કોઈની રચના નથી કે કોઈ દ્વારા સંચાલિત નથી. વળી તેના સંહાર પણ શકય નથી, એટલે એક ઈશ્વરની વાત બાજુએ રાખી, જેમણે યુગે યુગે ધર્માંના પ્રકાશ કર્યાં છે અને એ રીતે માનવજાતિને ઉદ્ધાર કર્યાં છે, એવા
અહુ તાની ઉપાસના કરવી, એ જ ઇષ્ટ છે. આ માન્યતાથી પ્રેરાઈને આ સૂત્રમાં ચાવીશ મહાન અર્હતા કે જેમણે