________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૨૫
છે, તેનું નિમિત્ત તે વીતરાગને થયેલી પ્રા ના જ હોય છે, એટલે તે લ તેમની પ્રાથનાથી જ મળેલુ ગણાય છે. ભક્તિના અતિશયથી ફૂલ શી રીતે મળે ? ' એ જાણવા પાઠમિત્રો જરૂર આતુર હશે, એટલે અહી. તેને ખુલાસા કરીશું. આજે અનેકવિધ પ્રયાગેાથી એ વસ્તુ પુરવાર થઈ ગઈ છે કે વિચારેને પણ એક જાતનું આકષ ણુ હોય છે. તે જેટલા બળવાન, તેટલુ આકર્ષણ વધારે. તેથી જ પદ્ધતિસર થયેલા સંકલ્પની સિદ્ધિ થાય છે. હવે ભક્તિ પ્રસંગે પવિત્ર વિચારોના પ્રવાહ વહે છે. તેમાં ચે ભક્તિમાં અતિશયતા આવે, ત્યારે એ વિચારપ્રવાહ ઘણું! જોરદાર અને છે અને તેમાં જે વસ્તુની ઇચ્છા કરવામાં આવી હોય, તેને પેાતાના તરફ ખે ́ચી લાવે છે. એ રીતે ભક્તિના અતિશયથી ઇષ્ટફલની સિદ્ધિ થાય છે.
તાપ કે વીતરાગને કરેલી પ્રાથના ફેલવતી થાય છે, તેથી જ જૈનધર્મમાં પ્રાર્થનાને સ્થાન પ્રાપ્ત થયેલું છે. સૂત્રની પાંચમી ગાથામાં ત્રણ વિશેષણે વડે અ`તાના ગુણાનુવાદ થયેલા છે, તેમાં સહુ પ્રથમ તેમને વિદ્યુચચ—મા કહેવામાં આવ્યા છે, કારણ કે તેમણે પ્રબલ પુરુષાના આશ્રય લઈને સંયમ, તપ અને ધ્યાનાદિ સાધના વડે સ્પષ્ટ, બદ્ધ, નિદ્ધત્ત અને નિકાચિત એ ચારેય પ્રકારનાં
કાંને ખંખેરી નાખ્યા છે, દૂર ક કટક સામેના કપરા યુદ્ધમાં જગતમાં અનેક પ્રકારના યુદ્ધો
કર્યાં છે અને એ રીતે તે
બનેલા છે.
આ
યશસ્વી થાય છે,
પણ
તે સ્થૂલ