________________
લેગસ મહાસૂત્ર
૩૧૬
વિભૂતિનું જ પરિણામ છે. પરંતુ અહીં એક વસ્તુ અવશ્ય નોંધવા જેવી છે કે અ ંત્ ભગવંતા પોતે કોઈ પણ પ્રકારના ચમત્કાર બતાવીને લેાકોને ધમ` પમાડતા નથી. તેઓ પેાતાના પ્રભાવશાળી પ્રવચન વડે લાકોની અનેક જાતની શકા દૂર કરે છે, તેમને ધર્મોના સાચા મમ સમજાવે છે. અને એ રીતે તેમના અતરના પલટો કરીને તેમને ધમ પમાડે છે. ધમ પ્રચારની આ સાચી અહિંસક રીત છે અને તેનાં દર્શોન તેમની ધર્મ પ્રચારક પ્રવૃત્તિમાં અવશ્ય થાય છે. તાપ કે અ તે મહાજ્ઞાની અને અદ્દભુત વકતા હોવા ઉપરાંત જ્યાં જાય ત્યાં શાંતિ-આનંદ-મંગલ પ્રવર્તાવનારા પણ હાય છે.
બધા અ`તા પૂજાતિશયથી યુક્ત હાય છે, એટલે કે તેઓ જ્યાં જાય ત્યાં લેાકેા વડે પૂજાય છે અને દેવે પણ તેમની પૂજા અર્થે અષ્ટમહાપ્રતિહાય ની રચના કરે છે. અન્ય શબ્દોમાં કદીએ તે જે આદર-સત્કાર મહાન સમ્રાટ કે ચક્રવતી આના થતા નથી, તે આદર-સત્કાર અહુ તાના થાય છે અને તેમાં અંતરના ઉમળકે હાય છે. પરમ પવિત્રતા અને પ્રકૃષ્ટ પાપકારપરાયણતાને કારણે તેમના પ્રત્યે લેાકાના મનમાં આવા ઉત્કૃષ્ટ આદર ભાવ જાગે છે અને આ રીતે અહુ પદ સાČક થાય છે. તાપય કે અર્હતા મહાજ્ઞાની, અદ્ભુત વકતા અને સર્વત્ર આનંદ-મ ંગલ પ્રવર્તાવનારા હોવા ઉપરાંત અત્યંત પૂજ્ય પણ હોય છે.
અહીં એ પણ જાણી લેવું જરૂરનું છે કે અહુ તા
'