________________
ભવ્ય ભક્તિસૂત્ર
કુર
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥
આ શ્લોકમાં અમે પૂરેપૂરા શ્રદ્ધાન્વિત છીએ તેના અ સ્પષ્ટ છે ઃ · શ્રી જિનેશ્વર દેવને પૂજવાથી બધા ઉપસર્ગો નાશ પામે છે, વિઘ્નરૂપી વેલડીએ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે.’
આ તેનાં સ્વાભાવિક લેા છે, એટલે તે માટે આપણે ઈચ્છા કે સંકલ્પ કરવાના રહેતા નથી. મૂલ વાત એ છે કે આપણે જિનભગવંતનું પવિત્ર ભાવે પૂજન કરવું જોઇએ અને તે વખતે સાંસારિક-વ્યાવહારિક કઈ વિચાર આવવા દેવાન જોઈ એ.
એક પાઠકમિત્ર કહે છે કે આ જ વસ્તુ મુશ્કેલ છે. જ્યાં અમે પ્રભુની પૂજામાં બેસીએ છીએ, ત્યાં ભળતાજ વિચારો આવવા લાગે છે અને તે અમારી પૂજા ડહેાળી નાખે છે. અમે મનથી સંકલ્પ કર્યાં હોય કે આજે તો ટાઈ વિચાર આવવા દેવા જ નહિ, તેા તે વધારે જોરથી આવે છે. આ સંચેોગોમાં અમારે શુ કરવુ જોઈ એ ? ’તેના ઉત્તર એ છે કે ‘ જે વસ્તુમાં આપણને રસ ( Interest ) જાગે, તે વસ્તુમાં આપણું મન જલ્દી પરોવાઇ જાય છે, એટલે આપણને જિનભક્તિમાં અને ખાસ કરીને અના પ્રશમરસ-નિમગ્ન સ્વરૂપમાં ખૂબ રસ જાગવા જોઈ એ, જેથી તેન
૨૧
: