________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૧૩
થાય છે, તેથી અમે એ ચાર નિક્ષેપ વડે તેમની ઉપાસના કરીએ છીએ.
અહી' ચાવીશ અ`તાની ભક્તિનુ જે એલાન છે, તે ભરતક્ષેત્ર અને અવસર્પિણીકાલની અપેક્ષાએ સમજવાનુ છે. તેમની પછી આ ભરતક્ષેત્રમાં કઈ અ`તા થયા નથી, એટલે તેઓ આપણા આસન્ન ઉપકારી છે અને એ રીતે આપણે તેમની ખાસ ભકિત કરવાની છે.
આ અ`તાની એળખાણ તેમના ચાર મૂલ ગુણા કે ચાર મૂલાતિશયા વડે થાય છે, એટલે સૂત્રના પ્રારભમાં તેમના આ ચાર ગુણેા સૂચવતાં ચાર વિશેષણા મૂકવામાં આવ્યાં છે. બધા અર્હતા જ્ઞાનાતિશયથી યુક્ત હોય છે, એટલે કે કેવલજ્ઞાન અને કેવલ`ન પામી સજ્ઞ તથા સČદી મને છે અને તેથી સમસ્ત લેાક કે અખિલ બ્રહ્માંડનું પૂરેપૂરૂં' રહસ્ય જાણી શકે છે. આજના મહાન વૈજ્ઞાનિકો કે જેઓ અનેક શોધ-ખેાળાના દાવા કરે છે, તેઓ પણ હજી સુધી સમસ્તલેાક કે અખિલ બ્રહ્માંડના પૂરા ભેદ જાણી શકયા નથી અને પેાતાની સ્થિતિ સાગરકિનારે છીપલા વીણતા મનુષ્ય જેવી માને છે. આ રીતે તે આ અતાને આપણે વિજ્ઞાનશિરામણું જ કહેવા જોઇએ. તેમણે કોઈ પણ પ્રયોગશાલાના આશ્રય લીધા વિના ષડૂદ્રવ્યાનું જે વધુ ન કર્યું છે, તે ખરેખર ! અદ્ભુત છે. તેમણે ઉત્પાદ્, વ્યય અને ધ્રૌવ્યયુકત સત્ની જે વાત કરી છે, તે તેમની ઋતભરા વિશ્વપ્રજ્ઞાના પ્રમલ પુરાવા છે. તેમણે