________________
[ ૧૦ ]. પ્રથમ ગાથાને અર્થપ્રકાશ–૨
[[ધર્મતીર્થકર]
ગત પ્રકરણમાં પહેલા બે પદોનું અર્થવિવેચન પૂરું થયું. હવે ધર્માતિસ્થરે પદ પર આવીએ અને તેને અર્થપ્રકાશ મેળવવા પ્રયત્ન કરીએ.
ધતિથોરે–આ પદ બીજી વિભક્તિના બહુવચનમાં આવેલું છે. તેમાં મૂલ શબ્દ ધરિત્થર છે. અમેરિચર એટલે ધર્મતીર્થકર. આજને અતિ પ્રચલિત તીર્થકર શબ્દ તેનું જ ટૂંકુંરૂપ છે. સૂત્રની પાંચમી ગાથામાં સ્થિર શબ્દ વડે એ સૂચન થયેલું છે. આવશ્યક્ટીકામાં ધમ તીર્થકર શબ્દનો અર્થ એ રીતે કરવામાં આવ્યું છે એક તે
ધર્મ એ જ તીર્થ, તે ધર્મતીર્થ, અને તેનું પ્રવર્તન કરનાર તે ધર્મતીર્થકર.” બીજે “ધર્મપ્રધાન એવું જે તીર્થ, તે ધર્મતીર્થ, અને તેનું પ્રવર્તન કરનાર તે ધર્મતીર્થકર.” * धर्म एष तीर्थ धर्मतीर्थ धर्मप्रधानं वा तीर्थ धर्मतीर्थ तत्करण