________________
લેગસ મહાસૂત્ર
હતી. તેમને તે પ્રારંભથી જ દેવ શબ્દ લાગતું હતું. સ્વામી શબ્દ પણ અમુક સંપ્રદાયમાં ઘણે માનસૂચક બની ગયા હતા અને આજે પણ તે એવા જ ભાવમાં વપરાય છે, એટલે આપણે કેટલાકને છેડે સ્વામી શબ્દ પણ લગાડ. નામનું આ આયેાજન એ વખતે ખૂબ પ્રભાવશાળી લાગ્યું હશે, એટલે તે પ્રચારમાં આવ્યું અને આજે તે એ નામે આપણું હૈયે અને હેઠે જડાઈ ગયાં છે.
હવે પછી લેગસ્સસૂત્રની બીજી, ત્રીજી અને ચેથી ગાથાના અર્થપ્રકાશ અંગે વિવેચન આવવાનું છે, તેની આ પૂર્વભૂમિકા છે. પાઠકએ તેનું યથાર્થ મનન કરવું ઘટે.