________________
સાતમી ગાથાને અર્થે પ્રકાશ
૨૯૩
તિ-ગુજ-શનૈશ્ચર-રાહુ-શ્વેતુદિતા :- ચન્દ્ર, સૂર્ય, મોંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ ' એ કમે નવગ્રહોનાં નામેા અપાયેલાં છે. કેટલાક સૂર્યને પહેલા અને ચન્દ્રને બીજો મૂકે છે. જેમકે—
सूर्यचन्द्रो मङ्गल, बुधश्चापि बृहस्पतिः । ગુરૂ: નૈરો પાદુ, તુશ્રુતિ નવપ્રવાઃ ।।
6
સૂર્ય', ચન્દ્ર, મંગલ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનૈશ્વર, રાહુ અને કેતુ એ નવગ્રહે છે. ’
આ ગ્રહેાની અસર મનુષ્યના જીવન પર ખૂબ જ થાય છે, એવા જ્યાતિષશાસ્ત્રના અભિપ્રાય છે, તેથી જ તેમાં કહેવાયું છે કે
ग्रहा राज्यं प्रयच्छन्ति, ग्रहा राज्यं हरन्ति च । ग्रहैर्व्याप्तमिदं विश्वमतः शान्तिः शुभावहा ॥
૮ ગ્રહે। રાજ્ય આપે છે અને ગ્રહો રાજ્ય લઈ લે છે. ગ્રહોની અસરથી આ . સમસ્ત વિશ્વ વ્યાપ્ત છે, તેથી ગ્રહેાની દુષ્ટ ગ્રહેાની શાંતિ કરવી, એ શુભને લાવનારી છે, શુભકારક છે. ’
પરંતુ અહીં ચન્દ્રના જે ઉલ્લેખ થયા છે, તે નિ લતાના ઉપમાન તરીકે થયેલે છે, એટલી વાત ખ્યાલમાં રાખી આગળ ચાલીએ.
નિમ્નયા—આ પદ પહેલીના મહુવચનમાં આવેલુ છે, કારણ કે તે સિદ્ધા પદનુ વિશેષ છે. તેનું સંસ્કૃત