________________
લેગર્સ મહાસૂત્ર
"
એક વાર એક પંડિતે અમને પ્રશ્ન કર્યાં કે ' કયા તીર્થંકરો કપડાં પહેરીને માક્ષે ગયા હતા, તે બતાવેા. અમે કહ્યું: એ તેા ખબર નથી, પણ અમે એટલું જાણીએ છીએ કે ચાવીશે ય તીથ કરોએ અષ્ટકમ ના ક્ષય કર્યાં હતા, તેથી તેઓ મેક્ષે ગયા.” તેણે ફરી પ્રશ્ન કર્યાં કે,
•
'
6
શુ નગ્નતા ધારણ કર્યાં વિના કઇ માક્ષે જઇ શકે ખરું ?” અમે કહ્યું : નગ્નતા એ મેાક્ષે જવાનું અસાધારણ કારણ નથી. એમ છતાં નગ્નતાને જો માક્ષે જવાનું અસાધારણ કારણ માનીએ તે ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, વાનર, સિંહુ, વાઘ, સાપ, અજગર એ બધાં મેક્ષમાં પહેાંચી જાય, કારણ કે તેઓ નગ્ન છે. તેઓ કોઈ પણ પ્રકારનાં વસ્ત્રો ધારણ કરતાં નથી. ખરી વાત તેા એ છે કે વસ્ત્રધારણ કે નગ્નતાને મેાક્ષ સાથે સંબંધ નથી. મેાક્ષ સાથે તે માત્ર ક રહિતતાને જ સંબંધ છે, તેથી મનુષ્યેક રહિત થવા પ્રયત્ન કરવા જોઈ એ.’
૯૮
ભગવાન મહાવીરે એક સ્થલે કહ્યું છે કે ‘ તમે માથું મુડાવા, દાઢી રાખા કે અમુક જાતના વેશ ધારણ કરી, પણ સદાચારમાં સ્થિર નહિ હૈ। તે! તમારું કલ્યાણ થવાનું નથી. તાપ કે મેક્ષના આધાર બાહ્ય પરિસ્થિતિ પર નહિ, પણ આંતરિક પરિસ્થિતિ પર છે. જે અંતરથી પાપરહિત હોય છે, તેનું કલ્યાણ અવશ્ય થાય છે, એટલે કે તે સંસાર સાગરના પાર પામી શકે છે.
આટલા પ્રાસ'ગિક વિવેચન પછી આપણે ‘ આÕમુ’ પદ્મ પર આવીએ. આ પદ પણ પ ંચમી વિભક્તિના બહુ