________________
કરવામાં અને પ્રસિદ્ધ
કરતાં એ અદિતિ
સાતમી ગાથાને અર્થપ્રકાશ
૨૯૯. વચનને અર્થ બતાવનારું હોવા છતાં પ્રાકૃત શલિ કે આર્ષ ત્વના કારણે સાતમી વિભક્તિના બહુવચનમાં મૂકાયેલું છે, તેથી તેને સંસ્કૃત અનુવાદ “માહિત્યેઃ ” એ પ્રમાણે કરવામાં આવ્યું છે.
આદિત્યને પ્રસિદ્ધ અર્થ સૂર્ય છે, એટલે ભવિષ્ય ને અર્થ “સૂર્યોથી કે સૂર્યો કરતાં ? એ પ્રમાણે કરે જોઈએ. પુરાણોમાં એમ કહેવાયું છે કે “સૂર્ય અદિતિને પુત્ર હતો, તેથી આદિત્ય કહેવાય, પણ ભગવતીસૂત્રના બારમા શતકના છઠ્ઠા ઉદેશમાં તે અંગે એક મહત્ત્વને સંવાદ સેંધાયો છે, તે આ પ્રમાણે
ળળ મતે! પર્વ ગુરુ-“સૂરે સારૂ” “સૂરે आइच्चे ? गोयमा ! सूरादिया जं समयाइ वा आवलियाई वा जाव उस्सप्पिणीइ वा, अवसप्पिणीइ वा, से तेणटेणं जाव आइच्चे।"
હે ભગવન ! શા હેતુથી સૂર્યને આદિત્ય એટલે આદિમાં થયેલે એમ કહેવાય છે?” “હે ગૌતમ! સમયે, આવલિકાઓ, યાવત્ ઉત્સર્પિણીઓનું અને અવસર્પિણીએનું આદિભૂત કારણ સૂર્ય છે, માટે તેને આદિત્ય- . આદિમાં થનાર કહેવાય છે. તાત્પર્ય કે અહેરાત્રાદિક કાલના સમય, આવલિકા અને મૂહૂદિ ભેદ સૂર્યની અપેક્ષાએ થાય છે. આમ અહેરાત્રાદિ કાલનું આદિકારણ હેવાથી તે આદિત્ય કહેવાય છે.”
સૂર્યને મોટામાં મોટે ગુણ પ્રકાશ આપવાને છે. એ પ્રકાશ ઉષ્ણ હોય છે, તે પ્રાણીઓની જીવનક્રિયામાં.