________________
-૩oo
લેગસ મહસૂત્ર ઘણે ઉપયોગી થાય છે. વળી તેના ઉદય અને અસ્તના - આધારે દિવસ તથા રાત્રિ નિર્માણ થાય છે, જે આપણું જીવનવ્યવહારમાં અતિ અગત્યને ભાગ ભજવે છે. દિવસ અને શત્રિ કે જેને સામાન્ય રીતે અહોરાત્ર કહેવામાં આવે છે, તેના આધારે જ સપ્તાહ, પક્ષ, માસ, અયન (છમાસ) વર્ષ, યુગ (પાંચ વર્ષ), શતાબ્દી, સહસાબ્દી, તથા ઉત્સ પિણી અને અવસર્પિણીની ગણના થાય છે. જે સૂર્ય તપે
નહિ તે જલાશ, સરિતાઓ કે સાગરનાં પાણીની વરાળ - બની આકાશમાં ઊંચે જાય નહિ અને તે મેઘનું રૂપ ધારણ કરે નહિ. જે આકાશમાં મેઘ ન હોય તે વરસાદ વરસે નહિ, એટલે કે સર્વત્ર દુષ્કાળ પડે અને પ્રાણીમાત્રને સંહાર થઈ જાય. આ દષ્ટિએ સૂર્યને જીવનદાતા માનવામાં આવ્યા છે અને તેની સ્તુતિ-સ્તવના અનેક પ્રકારે થયેલી છે. પરંતુ સૂર્યની પ્રકાશકર તરીકેની આ - શક્તિ મર્યાદિત છે, એટલે કે તે લેકના અમુક ભાગને જ
પ્રકાશિત કરી શકે છે, જ્યારે સિદ્ધોની ચિતશક્તિ-જ્ઞાન- શક્તિ સમસ્ત લેકને પ્રકાશિત કરવાને સમર્થ છે, એટલે તેમને સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશ કરનારા માન્યા છે. “ગાજે, શહિદ્ય પચાસચા” શબ્દ વડે આ ભાવ બરાબર વ્યક્ત થાય છે.
ગદિ” એટલે “અધિક, વધારે.’
પચાસયા એટલે “પ્રારાવ –પ્રકાશ કરનારા. આ પદારિદ્ધાનું વિશેષણ હોવાથી પહેલી બહુવચનમાં આવેલું છે.
ચંદ્રો તેમની નિર્મલતાને કારણે અને સૂર્યો તેમની પ્રકાશ શક્તિને કારણે લોકેમાં આદરપત્ર બનેલા છે, પણ