________________
૩૦.
લાગક્સ મહાસુદ
Ë મ ગમિથુઞા, વિદુય-નય-મજા પહીળ-નર મા | चवीस पि जिणवरा, तित्थयरां मे पसीयंतु ॥ ५ ॥
આ રીતે સારા વડે અભિમુખભાવે વાંઢાયેલા-
સ્તવાયેલા, સર્વ કર્માનો નાશ કરનારા, અજરામર–અવસ્થાને પ્રાપ્ત થયેલા, તથા જિનવરની ઉત્તમ ખ્યાતિને પામેલા એવા ચાવીશે પણ તીકરો મારા પર પ્રસન્ન થાએ, ૫
દિત્તિય-વૈયિ મદિયા, ને ૬ સ્ટોપH ઉત્તમા સિદ્ધા । આપવોફિલ્ટામ, સમાધિમુત્તમં હિંતુ ॥ ૬ ॥
જેએ આ જગતના સર્વથી ઉત્તમ સિદ્ધ પુરુષા તરીકે વચન વડે સ્તવાયેલા છે, કાયા વડે વંદાયેલા છે અને મન તથા વિવિધ દ્રબ્યા વડે પૂજાયેલા છે, તેઓ મને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, દેવ-ગુરુ-ધર્મ સંબંધી સમ્યગ્દષ્ટિ અને શ્રેષ્ઠ સમાધિમરણ આપે. ૬
चंदेसु निम्मलयश, आइच्चेसु अहियं पयासयरा | सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥ ७ ॥
જેઓ સત્સ્વરૂપે ચંદ્રો કરતાં પણ વધારે નિમલ છે, ચિત્વરૂપે સૂર્યાં કરતાં પણ અધિક પ્રકાશ કરનારા છે અને આનદસ્વરૂપે સ્વયંભૂરમણુસમુદ્ર કરતાં પણ વધારે ગંભીર છે, એવા સિદ્ધ ભગવંતા મને શાશ્વત સુખથી પરિપૂર્ણ એવી સિદ્ધિગતિ આપે।. ૭