________________
સાતમી ગાથાના અપ્રકાશ
૩૦૧
સિદ્ધો-સિદ્ધાત્માએ આ બંને મામતમાં તેમના કરતાં અનેક ગુણા ચડિયાતા છે, તેથી તેમનેા વિશેષ આદર થવા જોઇએ, એવું સૂચન આ ઉપમાએમાં રહેલુ છે.
6
"
હવે આગળ વધી સારવñમીરા પદ્મ પર આવીએ.. આ પદ પહેલીનાં મહુવચનમાં આવેલુ છે, કારણ કે તે સિદ્ધા પદ્મનું વિશેષણ છે. તેનું સ ંસ્કૃત રૂપ પણ ‘સારरवरगम्मीराः ' • છે. આ પદ્મ સામાસિક છે. તેના સમાસ આ રીતે છૂટો પડાય છે ઃ सागरवर-तद्वत् गम्भीरा इति सागरवरगम्भीराः સાગરવર તેના જેવા જે ગંભીર, તે સાગરવગ’ભાર. અહી સાગરવથી સ્વયંભૂરમણ સમુદ્ર કે જે અસંખ્યાત દ્વીપ–સમુદ્રો પછી સહુથી છેલ્લા અસંખ્યાત યેાજનપ્રમાણ આવેલા છે, તેનુ' સૂચન છે. તે ઘણા ગંભીર એટલે ઘણા ઊંડા છે. સિદ્ધોને સિદ્ધાત્માઓને આ ઉપમા આપવાનુ' કારણ એ છે કે તેએ પાતાની આનંદમય દશામાં, આનંદઘન અવસ્થામાં એટલા મગ્ન હેાય છે કે તેનું માપ કાઢી શકાય નહિ. કેટલાકે ‘સાવરĪશ્મીાઃ ના અથ સાળવા વિશ્મીરાઃ એટલે સાગરવર એવા સ્વય ભૂરમણ સમુદ્ર કરતાં પણ વધારે ગભીર' એવા કર્યાં છે, તે પણ અહી' સંગત જ છે, કારણ કે સ્વયંભૂરણ સમુદ્રની ઊંડાઈનુ માપ કાઢવા ધારીએ તેા નીકળી શકે છે, પણ સિદ્ધોની આનંદઘન અવસ્થાનું માપ આપણે કાઢવા ધારીએ તેા પણુ, કાઢી શક્તા નથી.
’
આ ત્રણ વિશેષણાનું તાત્પર્ય એ છે કે સિદ્ધો સત્-
7