________________
[ ૧૮ ]
સાતમી ગાથાનેા અર્થપ્રકાશ
જૈન ધમ પ્રાર્થનામાં માને છે કે નહિ ? માને છે તે કેવા સ્વરૂપે ? અને તેના કેવા લાભે! થાય છે ? તેનુ' વિસ્તૃત વિવેચન ગત એ પ્રકરણેામાં કરવામાં આવ્યું છે. હવે પ્રાથનાના છેલ્લે તબક્કો જે મૈાક્ષ કે સિદ્ધિને સ્પર્શે છે, તેનુ વિસ્તૃત વર્ણન પ્રસ્તુત પ્રકરણમાં થશે. તેની આધારભૂત સાતમી ગાથાને મૂલપાઠ નીચે પ્રમાણે ચાાયેલા છેઃ
चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥७॥
આ ગાથામાં ૧૦ પદ છે, તેમાંનું એક પદ સામાસિક છે. તેને સમાસ વિશેવા –પ્રસંગે ડીશુ. હાલ તે આ બધાં પદોના સામાન્ય અર્થ અહી' આપીએ છીએ.
સામાન્ય અથ
રંતુ [ વન્દેમ્યઃ ]—ચદ્રોથી.