________________
તીર્થકરવાદ ૧ શ્રી રાષભદેવ ૧૩ શ્રી વિમલનાથ
[આદિનાથ ] ૨ શ્રી અજિતનાથ ૧૪ શ્રી અનંતનાથ ૩ શ્રી સંભવનાથ ૧૫ શ્રી ધર્મનાથ ૪ શ્રી અભિનંદસ્વામી ૧૬ શ્રી શાન્તિનાથ ૫ શ્રી સુમતિનાથ ૧૭ શ્રી કુંથુનાથ ૬ શ્રી પદ્મપ્રભસ્વામી ૧૮ શ્રી અરનાથ ૭ શ્રી સુપાર્શ્વનાથ ૧૯ શ્રી મલ્લિનાથ ૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી ૯ શ્રી સુવિધિનાથ ૨૧ શ્રી નેમિનાથ ૧૦ શ્રી શીતલનાથ ૨૨ શ્રી નેમિનાથ ૧૧ શ્રી શ્રેયાંસનાથ ૨૩ શ્રી પાર્શ્વનાથ ૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી ૨૪ શ્રી મહાવીરસ્વામી
ખૂબ વિચાર કરતાં અમને એમ લાગે છે કે જ્યારે આ દેશમાં નાથસંપ્રદાયનું જોર વધ્યું અને નાથ એટલે મહા ચમત્કારિક સિદ્ધપુરુષ એ ખ્યાલ લોકોમાં વ્યાપક બ, ત્યારે આપણે તીર્થકરેના નામને છેડે નાથ લગાડવા લાગ્યા, તે એમ સૂચવવાનું કે તેઓ પણ મહાચમકારિક સિદ્ધ પુરુષે હતા. શ્રી ઋષભદેવની તે વાત જ જુદી